સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેશ જોશી/વીજળીના ચમકારે...
પ્રવાસકથા‘સૌંદર્યનીનદીનર્મદા’ માટેસાહિત્યઅકાદમી(દિલ્હી)નોપુરસ્કારજેમનેમળ્યો, તેશ્રીઅમૃતલાલવેગડે૫૦નીવયે, ૧૯૭૭થીટુકડેટુકડેનર્મદાનીપદયાત્રા, ધામિર્કતાથીનહિપણસૌંદર્યનીદૃષ્ટિથીશરૂકરીઅનેબંનેકાંઠેમળીને૨,૬૨૪કિલોમીટરનીયાત્રા૧૯૯૯માંપૂરીકરી. એપછીઅત્યારે૭૬નીવયેપણએમનીનર્મદાયાત્રાચાલુરહીછે. ‘સૌંદર્યનીનદીનર્મદા’માંઅંતે, એમનાંપત્નીકાન્તાબહેનનોલેખછે: ‘મારાપતિ’. એમાંકાન્તાબહેનેસગપણઅગાઉપહેલીવારએમનેજોયાત્યારનુંવર્ણનછે: “વધેલીહજામત, આંખેચશ્માં, ટૂંકોલેંઘોનેરબરનાંકાળાંજૂતાં! મનેએખાસગમ્યાનહીં. પણજ્યારેખબરપડીકેએશાંતિનિકેતનમાંભણ્યાછેઅનેહવેશિક્ષકછે, તોહુંસગપણમાટેતૈયારથઈગઈ.” લગ્નનાબીજાજદિવસેતેઓકોદાળી, પાવડોનેતગારુંલઈનેસામેનીનાલીખોદવાલાગેલા! પહેલાંએમાસાથેઅનેલગ્નપછીપત્નીસાથેઘંટીએદળવાબેસતા. હજી, આઉંમરેય, આદંપતીસાથેઘંટીએબેસીનેદળેછે! નર્મદાનીયાત્રાએમણેબેપુસ્તકોમાંઆલેખીછે: ‘પરિક્રમાનર્મદામૈયાની’ (૧૯૯૪), જેમાં૧૯૭૭થી૧૯૮૭સુધીમાંતૂટકતૂટકકરેલીપદયાત્રાનુંવૃત્તાંતછે; સૌંદર્યનીનદીનર્મદા’(૨૦૦૧)માંત્યારબાદબાકીરહેલીઉત્તરકાંઠાનીયાત્રાનીકથાછે. તેઓકહેછે: “મનેહંમેશલાગ્યુંછેકેઆપુસ્તકમેંક્યાંલખ્યુંછે? નર્મદાલખાવતીગઈઅનેહુંલખતોગયો.” (પૃ. ૨૦૦) એમનુંગદ્યપણઅમરકંટકમાંથીનીકળતીરેવાજેવું—સહજવહેતું-ઊછળતું-કૂદતું—રમતિયાળ; ક્યારેકપટપહોળાથાય, ક્યારેકસાંકડા, ક્યારેકવેગવધે, ક્યારેકધીરગંભીર. લેખકનીપદયાત્રામધ્યપ્રદેશમાંચાલતીત્યારેપહેલાંહિન્દીમાંલખાતું, પછીથીગુજરાતીમાં; અનેયાત્રાગુજરાતમાંચાલતીત્યારેપ્રથમગુજરાતીમાંલખાતું, ત્યારબાદહિન્દીમાં! બીજીભાષામાંલખતાંવળીકંઈકઉમેરાતુંજાય, એટલેપહેલીભાષામાંયપાછાફેરફારથાય. કાંટછાંટસતતચાલે. બધાજલેખોઘૂંટાઈઘૂંટાઈનેપાંચ-છવારલખાય. તેઓલખેછે: “હુંમારાલેખોનેખૂબકઢુંછું, એકભાષાનાગ્લાસમાંથીબીજીભાષાનાગ્લાસમાંઠાલવતોજરહુંછું, થોડીમલાઈમિલાવુંછું, થોડુંઠંડુંથવાદઉંછું, ગ્લાસનેઠાંસીઠાંસીનેભરુંછું, પછીજમારાવાચકોનેઆપુંછું. છતાંમનમાંડરતોરહેજછેકેક્યાંકકોકકહીનદેકેઆદૂધતોપાણીવાળુંછે!” (પૃ. ૧૯૯) ‘જ્યારેમનેલાગેકેનર્મદાનુંઅમુકસૌંદર્યશબ્દોમાંઠીકથીવ્યક્તનહીંથઈશકે, આનેમાટેરંગો-રૂપાકારોઠીકરહેશે, ત્યારેહુંએનેચિત્રોમાંવ્યક્તથવાદઉં. જ્યારેલાગેકેઆનેમાટેશબ્દોઠીકરહેશે, ત્યારેશબ્દોમાંકહું.’ (પૃ. ૧૯૬) નર્મદાપરિક્રમાનાંએમનાંચિત્રોનાંપ્રદર્શનોભોપાલ, ઇંદોર, કોલકતા, મુંબઈતથાદિલ્હીમાંયોજાયાંછે. (ગુજરાતમાંહજીબાકી!) જેમણેનર્મદાસાથેજનહિ, નર્મદાકાંઠાનાંવનો, વૃક્ષોતથાલોકોસાથેયઅભિન્નતાઅનુભવીછેએવાચિત્રકાર-લેખકઅમૃતલાલવેગડનેસાહિત્યપરિષદનાજ્ઞાનસત્રદરમ્યાનજોવાનું-મળવાનુંસદ્ભાગ્યસાંપડ્યું. મધ્યમઊચાઈ, પાતળોબાંધોપણશરીરકડેધડે, ૭૬નીવયપણ૬૫નાલાગે, મેદજરીકેનહિ—નશરીરમાં, નગદ્યમાં; ઊચોખાદીનોલેંઘો, ઝાંખો-બ્રાઉનખાદીનોઝભ્ભો, ઉપરકાળીજાડીલાઇનિંગવાળીસ્લેટિયારંગનીખાદીનીબંડી, પગમાંરબરનાંચંપલ. શ્યામળોવાન, લંબગોળચહેરો (દાઢીકરેલી), ચહેરાપરપ્રસન્નતા, હોઠપરમધુરસ્મિત, પાછળતરફજતુંમોટુંકપાળ, સફેદવાળ, સપ્રમાણનાક, વધારેઆગળનહિધસેલીહડપચી, સહેજપહોળાકાન—આજકાનોએસાંભળ્યાછેવહેતીનર્મદાનાઅનેકસૂર, અનેકરાગ. આકાન, મધરાતેપવનમાંહિલોળાલેતાંવૃક્ષોનાંપાંદડાંનોધ્વનિકઈરીતેજુએછે: “મેંજોયુંકેસાગવનનાંવૃક્ષોમાંથીઆવતોધ્વનિપીપળાથીઆવતાધ્વનિથીભિન્નહોયછે.... .....વૃક્ષોનાંપણઘરાણાંચાલેછે. પીપળાનુંઘરાણુંસૌથીવધુપ્રચલિતછે” (પૃ. ૫૬). જાડીકાળીફ્રેમનાંચશ્માંનાલંબચોરસકાચપાછળનીઆંખોમાંજાણેરેવાનાંજળચમકે! આઆંખોએકેટકેટલાંરૂપોમાણ્યાંછેનર્મદાનાં! અમરકંટકથીઉદ્ભવતી; વનો, પહાડોઅનેખીણોમાંથીવહેતી, હસતી-રમતી, રખડતી-રસળતી, વનોમાંલપાતી, પથ્થરોનેકંડારતી, વળાંકેવળાંકેસૌંદર્યનીવૃષ્ટિકરતી, વિન્ધ્યાચલઅનેસાતપુડાનુંરક્ષણપામતી; કપિલધારા-દૂધધારા-ધુંઆધારઅનેધાવડીકુંડમાંભૂસકામારતી, સાંકડીખીણોમાંઅતિવેગેદોડતી, ભેખડોભેદતી, પહોળાપટમાંધીમીપડીનેપડખાંફેરવતી, ચટ્ટાનોથીટકરાતી—ધીંગાણાંખેલતી—ઘૂમરીઓખાતાંખાતાંવળીતેજદોડતી; બરગીબંધઅનેસરદારસરોવરમાંબંધાતી, અનેકખેતરોનીભૂખ-તરસસંતોષતી, અનેકસહાયકનદીઓનેપોતાનામાંસમાવતી, અંતેનિરાંતેસમુદ્રમાંસમાતી. આટઆટલીનદીઓમાંથીકેવળનર્મદાનીજપરિક્રમાથાયછે—“નર્મદાકેવળનદીનથી, કંઈકવધુછે.” આકંઈક, किमपि—શબ્દોથી, ચિત્રોથીકેરેખાંકનોથીદર્શાવીનશકાય, એતોમાત્રઅનુભવીશકાય, પામીશકાય. વીજળીનાચમકારેલેખકેનર્મદાનોચળકતોદોરજોયોછેનેજાણેજાતપરોવીદીધીછે! [‘પરબ’ માસિક: ૨૦૦૫]