સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રંજના હરીશ/—એ પુરુષો હતા
Jump to navigation
Jump to search
ઇંગ્લૅન્ડમાંસ્ત્રી-હકનાઆંદોલનનોઆરંભજે. એસ. મિલજેવાપુરુષોએકરેલો. સ્ત્રી-હક્કમાટેનાકાયદાપસારકરાવવામાટેમિલેમોટીલડતઆપીહતી. સ્ત્રીનેમતદાનઅનેવારસાનોઅધિકારમળવોજોઈએ, એમવિચારનારમનુષ્યપુરુષહતો—સ્ત્રીનહીં. તેજમાનામાંમિલનીવાતસ્ત્રીઓનેગળેપણઊતરીનહતી. મિલજેવાપુરુષોએનારીવિકાસમાંરસનાલીધોહોત, તોકદાચવિશ્વનુંસમગ્રચિત્રભિન્નહોત. આવાતજેટલીપશ્ચિમીદેશોમાટેતેટલીજસાચીભારતમાટેપણછે. સ્ત્રી-હક્કનીવાતનાંમંડાણરાજારામમોહનરાય, કેશવચંદ્રસેન, મહાત્માફુલે, આચાર્યકર્વે, જસ્ટિસરાનડે, ગાંંધીજીજેવાપુરુષોદ્વારાજથયેલાં.