સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/વેરાન

From Ekatra Wiki
Revision as of 07:49, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> પ્રીતવછોર્યાવાછરડાંધૂસરસંધ્યામાંભટકે, કાલિન્દીનેનીરડૂબવાક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પ્રીતવછોર્યાવાછરડાંધૂસરસંધ્યામાંભટકે,
કાલિન્દીનેનીરડૂબવાકદંબછાયાલટકે....
ગોપીનેગોપાળહવેઅણજાણલોકશાંફરતાં,
વ્યાકુળમૂગાપડછાયાશાંધેનુનાંધણચરતાં.
કો’કકામળી, કો’કબંસરી, કો’કઅધૂરુંગાન...
બધુંગયુંવિસરાઈ, એકલુંટકીગયુંવેરાન!