સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/માળાનાં પંખી
મારીબાનુંનામજેઠીબહેન — જેઠીબા. સાવઅભણ, બિલકુલલખીવાંચીજાણેનહીં. ટીંટોઈજેવાગામડાગામમાંજન્મ. ગામમાંનિશાળનહીં. છોકરાઓજભણેનહીં, ત્યાંછોકરીઓનેભણવાનુંવળીકેવું? પણલખીવાંચીજાણવાસિવાયબીજીપણવિદ્યાઓછે : સીમમાંજઈઈંધણવીણવાં, મોવડાંકેડોળ્યોવીણવી, કંથેરાં-કરમદાં-બોરવીણવાં, આંબલીનાકાતરાનેજાંબુપાડવાં, ચણોઠીઓભેગીકરવી, છાણભેગુંકરીછાણાંથાપવાં, પંખીઓઓળખવાં, સુગરીજેવાંપંખીનામાળાજોવા; સાપ, વીંછી, દેડકાં, ઉંદર, ખિસકોલાંવગેરેજીવજંતુનીખાસિયતોસમજવી, ગાયોદોહવી, છાણવાસીદુંકરવું, ફળિયામાંકહેવાતીકથા-વાર્તાઓસાંભળવીનેએકબીજાનેકહેવી, ઉખાણાંસાંભળવાંનેસામાંફંગોળવાં, રાસગરબાનેભજનોમોઢેકરવાં, લગ્નગીતોનેમરશિયાંપણકંઠસ્થકરવાં — આવીકંઈકંઈવિદ્યાઓછોકરીદશબારવરસનીથાયએટલામાંહસ્તગતકરીલેતી. ભાવીગૃહસ્થાશ્રમનાસંચાલનનીએમૂડીહતી. મારાંબાનેવાર્તાઓઘણીઆવડે, અનેકહેપણએવીરીતેકેઆપણેસાંભળ્યાજકરીએ. એવાતોસાંભળવાનેલોભેહુંએનીસામેઘંટીતાણવાબેસીજતોઅનેઘંટીનાથાળામાંજામતીરેશમજેવીલોટનીપાળોભાંગતો!
અમેઅભાવમાંઊછરેલાં. આજેતોસાધારણઘરનાંછોકરાંપાસેપણરમકડાંનોભંડારહોયછે. અમારીપાસેશુંહતું? નળિયામાંદોરીપરોવીગાડીકરીએ, ચીંથરાંનોદડોબનાવીએ, કાળીમાટીનુંઘડિયાળકરીગજવામાંઘાલીએ, કુકરપાડામાંસળીઓઘાલીગાયભેંસસરજાવીએ, દીવાસળીનાખોખામાંધંતૂરાનુંફૂલખોસીથાળીવાજુંબનાવીએ — પૈસોખરચવોનપડેતેવીબધીઅમારીરમતો! ઘણીવારરમકડાંલેવામાટેહુંરિસાતોનેભાણુંઠેલીમજૂસનીનીચેભરાતો. બાગોળનીકાંકરીથીજમનેમનાવીલે, અનેપછીખોળામાંલઈધીરેથીસમજાવે : “ભઈ, ભાણુંકદીઠેલીએનહીં. ઠેલીએતોભગવાનકહેશેકે, આનેમેંદીધું, પણએણેલીધુંનહીં. ભગવાનતોરાજાનોયરાજા. એનોહાથતરછોડાયનહીં. આપણેતોબેટંકરોટલોકેખીચડી-ઘેંસખાવાયપામીએછીએ, પણગામમાંકેટલાંયએકટંકખાવાયનથીપામતાં.” મનેએખબરતોહતીજ. ભેળાંરમતાંકેટલાંયછોકરાંબોરકૂટોખાઈપેટભરતાંએમેંજોયેલુંહતું. જંગલીબોરભેગાંકરીઠળિયાસાથેજ, ખાંડણિયામાંખાંડેનેઠળિયોછુંદાઈનેગરભસાથેભળીજાયતેપછીમીઠુંલગાવીનેભરીરાખેનેછોકરાંનેભૂખલાગેત્યારેખાવાઆપે — એનુંનામબોરકૂટો. એકવારકોઈશેઠિયાનોછોકરોમનેએનોનવોબંગલોજોવાલઈગયેલો. બંગલોજોઈનેઆવ્યાપછીએનાંખુરશીટેબલ, હાંડીઝુમ્મરવગેરેનાંવખાણમેંબાનીઆગળકર્યાં, ત્યારેબાકહે, “ભઈ, કોઈનુંઘોડુંજોઈએતોઆપણાટાંટિયાનેથાકલાગે — માટેએબાજુમુઢુંજનકરવું.”
તેદિવસોનીસોંઘવારીનીવાતકરીએ, તોઆજેપરીકથાજેવુંલાગે. પણતેસાથેનવાઈનીવાતએહતીકેએટલીબધીસોંઘીચીજખરીદવાજેટલાપૈસાપણકોનીપાસેહતાત્યારે? એજતોસોંઘવારીનુંરહસ્યહતું. કોઈનીપાસેપૈસાનહોતા, તેથીચીજવસ્તુનાખીદેવાનાભાવેવેચાતીહતી. ખેડૂતખેતરમાંમજૂરીકરીનેજીવકાઢીનાખે, ત્યારેતેનાનસીબમાંતોહવાનાફાકાભરવાનાહોય! માથેદેવુંનહોયતેવોકોકજભાગ્યશાળીહોય. તેમાંયેજાગીરીગામોનીહાલતતોમહાભૂંડી. ખેતરમાંપાકથયો, કેખળાપરચોકીબેસીગઈસમજો! ઠાકોરનોભાગ, ગામનાવહીવંચાઓનોભાગ, બ્રાહ્મણનોભાગ, ચોકીવાળાનોભાગ, મુખીનોભાગ, કૂવાતળાવનોભાગ, પરબડીનાંપંખીનોભાગ, ગામમાંદેવદેવતાનુંદેરુંહોયતેનોભાગનેબાવાજીનોભાગઅનેઉપરજતાંવાણિયાનીતોળામણી! એબધાભાગનાટોપલાભરાઈનેજાય, પછીવધેતેખેડૂતનું. એટલેખેડૂતકપાળનકૂટેતોકરેશું? આમાંમોટોભાગભજવેગામનોવાણિયોનેગામનોગોર. એકનીપાસેત્રાજવુંનેબીજાનીપાસેશાસ્તર! કોનીમગદૂરછેકેએમનોગઢભેદે? મારાપિતાપીતાંબરદાસમોડાસામાંઆવીવસ્યા, પણઆજીવિકારળવીસહેલીનહોતી. તેઓભાગીદારીમાંએકસંબંધીનીદુકાનેસોનીકામકરવાબેસતા. મનેબરાબરયાદછેકેઘરમાંદીવાસળીપણકરકસરથીવપરાતી. મહોલ્લામાંકોઈનેત્યાંથીઅમેછાણાપરદેવતાલઈઆવતાનેતેનાથીરાતેચૂલોપેટાવાતો. કાચનાગોળાવાળુંફાનસતોઘણાંવરસકેડેઆવ્યું — ઘરમાંમાટીનાકોડિયામાંતેલદીવેટપૂરીદીવાથતા. ચંચળફઈઘરનુંઘણુંકામકરતાં — છાણવાસીદુંકરતાં, છાણાંથાપતાંઅનેસીમમાંજઈખાખરાનાંપાંદડાંવીણીલાવતાંતેનાંપતરાળાં— પડિયાથતાં. ઘરમાંલાદીપાથરેલીતોકોઈશેઠિયાનાઘરમાંજોવામળે. ઘરમાંનેઆંગણામાંબધેલીંપણથતું. લીંપણમાંસુંદરઓકળીઓપાડવામાંઆવતી.
પિતાનેસાધુસંતોપરખૂબભાવ. પ્રાથમિકશિક્ષણપણતેઓપામેલાનહીં; જેકંઈપામ્યાહશેતેસત્સંગઅનેસમુદાયમાંથી. અમારાઘરનીસામેજમહાદેવનુંમંદિર, બાજુમાંસ્વામીનારાયણનુંમંદિર. સાધુસંન્યાસીઓત્યાંઅવારનવારઆવેઅનેતેમનોસત્સંગથાય. એકબ્રાહ્મણતોમારેઘેરજઓસરીમાંમુકામકરીનેરહેલા. અમેએમનેવાવડીવાળામહારાજતરીકેજઓળખતા. એકવારએનાનાદીકરાનેલઈનેપગેચાલતાકોકાપુરથીઈસરીગામજવાનીકળેલા. ઉજ્જડવેરાનરસ્તો; ક્યાંયનદીનવાણનહીંકેમાણસનીવસ્તીનહીં. ઉનાળાનોધમધખતોતાપ. છોકરોતરસ્યોથયો, પાણીવિનાજીવતરફડવાલાગ્યો. કરવુંશું? અર્ધબેભાનએવાદીકરાનેતેડીનેબ્રાહ્મણજેમતેમકરીએકગામમાંપહોંચ્યો. છોકરોબચીગયો. પણબ્રાહ્મણનેવિચારઆવ્યોકે, આરસ્તેબીજાઓનીપણઆવીજહાલતથતીહશેને! આનોકંઈઉપાયકરવોજોઈએ. દેશનારાજાનોએધર્મછે. પણરાજાકંઈકરેનહીં, તોશુંબ્રાહ્મણેપણકશુંનકરવું? લોકોપાણીવિનાટળવળેઅનેબ્રાહ્મણતેજોઈરહે, એકેમચાલે? એણેનક્કીકર્યુંકેઅહીંએકવાવગોડાવવીઅનેએપારનપડેત્યાંલગીઉપવાસકરવા. ઉપવાસશરૂથયા. આજળસંકટથીવાકેફહતાંએટલેઆસપાસનાંગામડાંમાંથીલોકોબ્રાહ્મણનીવહારેધાયા. એરીતેએનિર્જનપ્રદેશમાંવાવથઈ. અનેએબ્રાહ્મણ‘વાવડીવાળામહારાજ’ તરીકેઓળખાયા. [‘રાખનાંપંખી’ :પુસ્તક]