સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/મનુષ્યત્વનું મહાન રૂપ
Jump to navigation
Jump to search
હુંનાનોહતોત્યારેઇંગ્લંડગયોહતો; તેવખતેપાર્લામેન્ટમાંઅનેબહારકોઈકોઈસભામાંજૉનબ્રાઈટનેમોઢેજેભાષણોસાંભળ્યાંહતાં, તેમાંમેંસનાતનઅંગ્રેજનીવાણીસાંભળીહતી. તેભાષણોમાંહૃદયનીઉદારતાએજાતિગતસર્વેસંકુચિતસીમાઓનેઓળંગીજઈનેજેપ્રભાવફેલાવ્યોહતો, તેમનેઆજેપણયાદછે. મનુષ્યત્વનુંએકમહાનરૂપવિદેશીમાણસોમાંપ્રગટથયુંહતુંછતાંતેનેશ્રદ્ધાપૂર્વકગ્રહણકરવાનીશક્તિઆપણામાંહતી. અંગ્રેજોનાજેસાહિત્યમાંથીઆપણાચિત્તેપોષણમેળવ્યુંહતું, તેનોવિજયશંખઆજસુધીમારામનમાંગુંજતોરહ્યોછે. (અનુ. નગીનદાસપારેખ)