સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર શાહ/શેરીએ આવે સાદ

Revision as of 09:33, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ, હાલ્યનેઆંબાવાડિયે, હજીપોરન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ,
હાલ્યનેઆંબાવાડિયે, હજીપોરનીતાજીયાદ;
પાંદડુંયેનહિપેખીએએવો
ઝૂલતોએનોમોર,
કોઈનેમોટામરવાઅને
કોઈનેછેઅંકોર.
ડોલતીડાળેઘૂમીએઆપણગજવીઘેરોનાદ,
કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ.
ઘરનુંનાનુંઆંગણું,
ગમેમોકળુંમોટુંવન;
કોઈનોયેરંજાડનહિને
ખેલવામળેદન.
હાલીએભેરુ, કાયરજેકોઈહોયતેરહેબાદ,
કુંજમાંકોયલબોલતીએનોશેરીએઆવેસાદ.