સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/હજીયે ન જાગે...

From Ekatra Wiki
Revision as of 09:46, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હજીયેનજાગેમારોઆતમરામ! સમુંદરઘૂઘવેછેદૂર, વાયુસૂસવેગાંડોતૂર, સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હજીયેનજાગેમારોઆતમરામ!
સમુંદરઘૂઘવેછેદૂર,
વાયુસૂસવેગાંડોતૂર,
સમજુંનાભરતીકેઆતોઆવેરેતુફાન!