સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/વ્યથાકારક મંથન

From Ekatra Wiki
Revision as of 09:48, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> {{center|બળતાંપાણી}} નદીદોડે, સોડેભડભડબળેડુંગરવનો, પડેઓળાપાણીમહીં, સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બળતાંપાણી


નદીદોડે, સોડેભડભડબળેડુંગરવનો,
પડેઓળાપાણીમહીં, સરિતહૈયેસળગતી
ઘણુંદાઝેદેહેતપીતપી, ઊડેબિન્દુજળનાં;
જરીથંભીજૈનેઊછળી, દઈછોળોતટપરે
પહાડોછાંટીશીતળકરવાનુંનવબને.
અરે! એપહાડોએનિજસહુનિચોવીઅરપિયું
નવાણોમાં, તેનેસમયપરદૈબુંદનશકે.
કિનારાનીઆંકીજડકઠણમાઝાક્યમકરી
ઉથાપી, લોપીનેસ્વજનદુખનેશાંતકરવું?
નદીનેપાસેનાંસળગીમરતાંનેઅવગણી,
જવુંસિંધુકેરાઅદીઠવડવાગ્નિબૂઝવવા!
પછીત્યાંથીકોદી, જળભરભલેવાદળબની,
વહીઆવીઆંહીંગિરિદવશમાવાનુંથઈર્હે?
અરે! એતેક્યારે? ભસમસહુથૈજાયપછીથી?
— ઉમાશંકરજોશી