સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ગિજુભાઈનાં સંસ્મરણો
મારાપિતાવિશ્વનાથપાઠકઅનેગિજુભાઈનામામાહરગોવિંદપંડયાબન્નેગાઢમિત્રો. એબન્નેનીએકજઇષ્ટઉપરશ્રદ્ધા, પરસ્પરનીમમતા, એકબીજાનીહિતચિંતા. એનોવિચારકરુંછુંત્યારેલાગેછેકેએજાતનીમિત્રાતાજઅત્યારેરહીનથી. મારાપિતાજેતપુરમાંસ્કૂલમાસ્તરહતાઅનેહરગોવિંદભાઈભાવનગરનાસ્ટેશનમાસ્તરહતા. જેતપુરમાંઅંગ્રેજીપાંચજધોરણહતાં, જેપૂરાંકર્યાપછીમનેભાવનગરરાખવાનીમારાપિતાનીઇચ્છાહતી. એટલેઘરબહારરહેતાંશીખુંઅનેભાવનગરથીકંઈકપરિચિતથાઉંએટલામાટેહુંઅંગ્રેજીચોથુંધોરણભણીરહ્યોત્યારે, બન્નેમુરબ્બીઓએનક્કીકર્યાપ્રમાણે, મારાપિતાએમનેભાવનગરહરગોવિંદભાઈનેત્યાંદિવાળીનીરજાઓઉપરથોડાદિવસરહેવામોકલ્યો. હરગોવિંદભાઈનામોટાપુત્રહીરાલાલ (પોપટભાઈ) અનેગિજુભાઈનોમનેત્યાંસૌથીપહેલોપરિચયથયો. અમેત્રણેયલગભગસરખીઉંમરના. ગિજુભાઈએનાનીઉંમરમાંપણપોતાનામનમાંએટલોનિશ્ચયકરીદીધેલોકેહરકોઈમાણસઉદ્યોગથીઅનેખંતથીમહાનકાર્યકરીશકેછે. એવૃત્તિતેમનામાંબેન્જામિનફ્રાંકલિનનાંપુસ્તકોવાંચવાથીજાગીહતી. ફ્રાંકલિનનુંજીવનચરિત્રાએતેમનુંપ્રિયપુસ્તકહતું. કોઈઅંગ્રેજીપુસ્તકમાંથીફ્રાંકલિનનાંવચનોવાંચીતેઓવારંવારબોલતા : Dost thou love life? Then do not squander time, for that is the stuff life is made of. તનેજીવનવહાલુંછે? તોસમયવેડફીનાખીશમા, કારણકેજીવનસમયનુંબનેલુંછે. Sleep not, for there will be enough time to sleep in the grave. ઊંઘમા, કારણકેકબરમાંઊંઘવાનેપુષ્કળવખતમળશે. આવાક્યોતેમનાબોલવાથીજમનેયાદથઈગયેલાં. ગિજુભાઈઠેઠસુધીનાનાંસાથેરમતા, પણઉદ્યોગપરાયણતાતેમનાજીવનનીસફળતાનુંમોટામાંમોટુંકારણછેતેભૂલવુંનહીંજોઈએ. મોટીઉંમરેતેઓભાવનગરમાંબાળમંદિરચલાવતા, ત્યારેરાતેઉજાગરોકરીનેપણટપાલનાજવાબોઆપતાઅનેલેખોકેપાઠોલખતામેંતેમનેજોયેલાછે. પછીપાંચમીઅંગ્રેજીપૂરીકરીહુંઆગળભણવાભાવનગરગયો. ત્યાંગિજુભાઈતથાહુંમારાપિતાનાતથાહરગોવિંદભાઈનામિત્રાચૂનીભાઈભટ્ટનેઘેરરહેવાગયા. ગિજુભાઈવાંચવામાંઘણાનિયમિતઅનેમહેનતુહતા. સાહિત્યનોશોખઅમનેબન્નેનેસારોહતો. શ્રીઅંજારિયાનું‘કાવ્યમાધુર્ય’ વગેરેઅમેઅહીંખૂબવાંચેલું. અમનેઆવડેએવારાગડાતાણીનેઅમેસંસ્કૃતશ્લોકો, ગુજરાતીકવિતાઅનેગઝલોપણખૂબઆરડતા. આસમયમાંગુજરાતીવાર્તાઓ, સંસ્કૃતમાં‘મેઘદૂત’ વગેરે, કંઈકવેદાંતઅનેથિયોસોફીજેવુંધર્મસાહિત્યઅનેઅંગ્રેજીપણવાંચતા.
ગિજુભાઈએહાઈકોર્ટપ્લીડરથવાનુંનક્કીકર્યું, અનેમુંબઈમાંરહીકાયદા— શિક્ષણનાવર્ગોમાંહાજરીઆપવામાંડી. હુંપણતેવખતેએલએલ.બી.નોઅભ્યાસકરતોહતો. અમેબન્નેએલોઅરપરેલમાંનવીબંધાયેલીચાલોમાંપાસેપાસેઓરડીઓલીધી. અમેઅત્યંતગાઢસંબંધથીસાથેરહેવાનુંશરૂકર્યું. થોડાંવરસોઉપરઅમેબેસાથેઅભ્યાસકરતા, ત્યારેઆદર્શમૈત્રીતોમાત્રપુરુષોનાસંબંધનીનહીં, પણબેદંપતીઓનીગણાય, એવીચર્ચાઘણીવારકરતા; તેસાચુંપાડવાનોવખતઆવ્યોજણાયો. અનેછતાંએકબનાવબનીગયો. અમારીવચ્ચેઅણબનાવથયો. અમેસહકુટુંબપરસ્પરઅબોલાલીધા. અમેએકબીજાનેટાળીનેચાલવાલાગ્યા. એવુંવૈમનસ્યઠીકઠીકચાલ્યું. એમાંથીઅમારોમેળકરાવીઆપનારઅમારામુરબ્બીહરગોવિંદભાઈ. અમારાઅણબનાવનીવાતબધામુરબ્બીઓથીઅમેછાનીરાખેલી, છતાંએમણેક્યાંકથીએજાણેલી. તેમણેઅમનેબન્નેનેભેગાકર્યાઅને“બન્નેભેટો” એમકહીનેઅમનેપરસ્પરખરેખરભેટાડયા! અમેમિત્રોહતાત્યારેપણકદીભેટેલાનહીં, એટલેઆમભેટતાંઅમનેબહુકફોડુંલાગેલું. અનેઅમારોજૂનોમૈત્રીસંબંધપાછોશરૂથયો. લોકોકહેછેકેદોરીતૂટેતેનેફરીસાંધીએતોપણવચમાંગાંઠતોરહીજાય; પણઅમારીવચ્ચેગાંઠપણરહીનહોતી. સાધારણરીતેસંસ્મરણોમાંકોઈપોતાનોઅણબનાવભાગ્યેજલખે. મેંલખ્યોછેતેનુંકારણએનિમિત્તેમારેએકબેબાબતકહેવીછે. મારેકહેવાનુંછેકેમૈત્રીતૂટીહોયતોપણપાછીસાંધીશકાયછે. એમઅમારાસંબંધમાંનબન્યુંહોત, તોકદાચએબાબતમેંકહીપણનહોત. અનેબીજુંએકેઅમારીવચ્ચેજેઅણબનાવથયોહતોતેનુંનિમિત્તતોહુંભૂલીગયોછું, પણતેનુંતાત્ત્વિકકારણઅત્યારેમનેમૈત્રીનોઅતિઉત્સાહજણાયછે. મૈત્રીનાઅતિઉત્સાહમાંઅમેજોઈએતેકરતાંએકબીજાનીવધારેનિકટગયા, અનેએનિકટતાથીજઅમેકંટાળ્યા, તેનાપ્રત્યાઘાતથીજઅણબનાવથયો. ખાસભીડકેકોઈમહાનભાવનાથીઆવશ્યકથયેલીજરૂરતનેલીધેભેગાંરહેવુંપડેએજુદોસવાલછે, નહીંતરમિત્રોએપણધીમેધીમેજનિકટજવુંજોઈએ. મૈત્રીવિશેબીજુંગમેતેકહીએ, પણતેકાલસાધ્યછે; આગ્રહથીતેનોવેગકેઘનતાવધારીશકાતીનથી.
ગિજુભાઈમાંપ્રચારશક્તિસારીહતી, એમકહીશકાય. પણએમકહેતાંએકવિવેકકરવાનીજરૂરછે. કેટલાકમાણસોપોતાનીમોટાઈઅર્થેપ્રચારશક્તિનોઉપયોગકરેછે. પણજ્યારેકોઈમાણસપોતાનીશ્રદ્ધાનુંધ્યેયલોકગમ્યકરવાપ્રચાર— શક્તિનોઉપયોગકરેછે, ત્યારેતેમાંદોષનથી. તેમાંપણગિજુભાઈનાધ્યેયનીસફળતાલોકસ્વીકારઉપરજઆધારરાખતીહતી. બાળકોઉપરનોકેળવણીનેનામેથતોઅત્યાચારત્યારેજબંધથાયકેજ્યારેમાબાપોતેતત્ત્વસમજે. અનેગિજુભાઈએએમકરવામાંપ્રયત્નનીક્યાંયપણખામીરહેવાદીધીનથી. તેમણેબાળકેળવણીહાથમાંલીધીત્યાંસુધીએપ્રથાઉપરથોડાકેળવણીકારોસિવાયકોઈવિચારનહોતુંકરતું, અનેતેમણેએવિષયમાંપ્રવેશકર્યાપછીગુજરાતનોવિચારકરીશકેતેવોલગભગદરેકમાણસતેનેવિશેવિચારકરતોથઈગયોછે. એસફળતાનીપાછળગિજુભાઈનીઅથાગમહેનતરહેલીછે. જાગૃતિનાબધાકલાકોમેંતેમનેતેમનાધ્યેયપાછળકામકરતાજજોયાછે. તેમણેનવરાશનેઓળખીનથી. બેઘડીખાટેબેઠાહોય, પાસેતેમનુંએકાદબાળકહોયતેનેપંપાળતાજતાહોય, તેનુંમનરાખતાજતાહોય, અનેઆસપાસનાસહાયકશિક્ષકો, વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓસાથેવાતોકરતાહોય, કાગળોનાજવાબઆપતાહોય. ગિજુભાઈનેપગારમળતોહતોતેનાપ્રમાણમાંતેમનેવારંવારપૈસાનીભીડભોગવવીપડતીહતી. કુટુંબમાંએમોટા, એટલેકદાચતેમનેમાથેઆર્થિકજવાબદારીપણવધારેહશે. પણમુખ્યમુશ્કેલીતોએકેપોતાનાધ્યેયમાટેખર્ચકરતાંતેમનેગણતરીઆડીઆવીશકતીનહીં. અનેતેમનીસફળતાજેટલેઅંશેતેમનીખંત, મહેનત, ધૂન, ધ્યેયનિષ્ઠાનેઆભારીહતીએટલેજઅંશેઆત્યાગઅથવાબિનગણતરીપણાનેઆભારીહતી. એસ્વભાવથીમાણસનેઘણુંસોસવુંપડેછે, પણએનાવિનાજગતનુંકોઈમોટુંકામથઈશકતુંનથી.
મેંતેમનેછેલ્લાતેમનીછેલ્લીમાંદગીમાંજોયા. હૉસ્પિટલમાંહુંતેમનેજોવાગયો. મનેજોઈનેપહેલાંતોતેઓચોધારઆંસુએરડીપડ્યા. તેઓબોલીશકતાનહોતા. મનેલખીનેકહ્યું : “હવેવધારેટકીશકવાનોનથી.” મેંકહ્યું : “હજીતોઘણુંકરવાનુંછે. આટલાંવરસજંપ્યાવિનાકામકર્યુંછે, એટલેથોડોફરજિયાતઆરામલેવાનોઆવ્યોછે. એઆરામનોવખતશાંતિથીપસારકરો.” મારીએમુલાકાતછેલ્લીજનીવડી. અલબત્ત, તેમણેઘણુંનવુંકામકરવાનુંશરૂકર્યુંહતું, તેઅધૂરુંરહીગયું. છતાંહુંમાનુંછુંકેદુનિયામાંકરવાધારેલાકામમાટેપોતાનીશક્તિઓથીકામકર્યાનોપૂરોસંતોષલઈતેમણેઆદુનિયાછોડીછે. માણસમાટેએધન્યતાઓછીનથી. [‘જીવનચરિત્રાત્મકનિબંધ-સંચય’ પુસ્તક]