સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામભાઈ અમીન/‘કૂતરાની જલેબી પેટે’
ગુજરાતસરકારતરફથીનવરાત્રીમહોત્સવઊજવાઈગયો. આઉજવણીમાટેનાંનાણાંરાજ્યનીનવમોટીકંપનીઓપાસેથીફાળારૂપેએકત્રકરવામાંઆવ્યાંહતાં, એવાઅખબારીહેવાલોછે. મનેએકવાતયાદઆવેછે. એકશેઠજીએમનાચોપડામાં‘કૂતરાનીજલેબીમાટે’ એમલખીનેપેઢીનાખર્ચતરીકેબતાવતા. ઇન્કમટેક્સમાંજ્યારેઆચોપડારજૂકર્યાત્યારેઓફિસરેપૂછ્યું: “શેઠજી, આકૂતરાનીજલેબીનુંખર્ચવારંવારબતાવ્યુંછેતેનોશોઅર્થ?” ત્યારેશેઠજીકહે, “સાહેબ, તમારાજેવાસરકારીમાણસોઆવેઅનેએકયાબીજાબહાનેનાણાંનીમદદમાગેઅનેતેવખતેજેનાણાંઆપીએતેનુંખર્ચઅમે‘કૂતરાનીજલેબી’ તરીકેબતાવીએછીએ.” પેલાઇન્કમટેક્સઓફિસરેખર્ચમાન્યકર્યું. હવેસવાલથશેકે (૧) શુંનવરાત્રીમહોત્સવઊજવવાનીરાજ્યનીફરજખરી? (૨) જોહોયતોરાજ્યનાખર્ચેકેમનહીં? (૩) જોસરકારઆરીતેનાણાંલેતોઆકંપનીઓતેનોબદલેનહીંમાંગે? (૪) જોતેઓવીજળીપેદાકરતીહશેતોસરકારનેતેનીવીજળીખરીદવીપડશે. જોસરકારતેમનાઉદ્યોગોપ્રદૂષણફેલાવતાહશેઅનેપ્રદૂષણબોર્ડેનોટિસઆપીહશેતોસરકારનેએનોટિસપાછીખેંચવીપડશેઅથવાતેનોઅમલમોકૂફરાખવોપડશે. શુંઆબાબતરાજ્યનોયોગ્યરીતેવહીવટકરવામાંબાધાઊભીનહીંકરે? (૫) આકંપનીઓતોમદદકરવાહંમેશાંતૈયારહોયછે. તેમનીમદદજોસંસદ-સભ્યચંૂટણીવખતેલેતોલાંચલીધીતેમગણતાહો, તોમુખ્યમંત્રીમદદલેતોલાંચલીધીકેમનગણાય? (૬) આરીતેનાણાંલીધાપછીસરકારનિષ્પક્ષરીતેવહીવટકરીશકશેખરી? (૭) આકંપનીઓતોગમેતેરાજકારણીનેમદદકરવાતૈયારહોયછે. જોરાજકારણીએવીમદદલેતોપોતાનુંકામજાહેરહિતમાંકરીશકેખરા? (૮) કેટલાકમંત્રીઓએમનીસત્તાતળેનાંજાહેરસાહસોનાખર્ચેએમનાંરહેઠાણોતેમજઓફિસનીસજાવટકરાવતાહતાતેનેપણલાંચગણવામાંઆવેછે. તોપછી, સરકારએનીઉજવણીનાખર્ચપેટેઆરીતેનાણાંમેળવેતેઅનૈતિકગણાય. કાલેતેઓનાણાંમેળવીનેએનાણાંપોતાનીપાસેરાખેઅનેખર્ચરાજ્યનાબજેટમાંબતાવેતોઆપણેક્યાંથીજાણીશકીએ? (૯) આકંપનીઓએમનુંખર્ચકેવીરીતેબતાવશે? એમનાંકાળાંનાણાંમાંથીઆફાળોઆપશે? જોતેમકરેતોસરકારપોતેજકાળાંનાણાંવાપરેછેઅનેઉત્તેજનઆપેછેતેમથશે. જોતેઓખર્ચપેટેલખેતોતેકંપનીનાખર્ચતરીકેકેવીરીતેમાનીશકાય? શુંતેઓ‘કૂતરાનીજલેબીપેટે’ લખશે?’ (૧૦) સેન્ટ્રલવિજિલન્સકમિશનતરફથીસ્પષ્ટજણાવેલુંછેકેજાહેરસાહસોનાઅમલદારોદિવાળીનીભેટરૂપેકશુંલઈશકેનહીં. હવેજોદિવાળીનીભેટપણનલઈશકાતીહોયતોનવરાત્રીમહોત્સવનીઉજવણીમાટેખાનગીકંપનીઓપાસેથીફાળોકેવીરીતેમેળવીશકાય? આફાળોજોસરકારેઉઘરાવેલોહશેતોએનોહિસાબઆપવાનીતોસરકારનાસેક્રેટરીનીજવાબદારીગણાયનહીં. આનાણાંઅન્યઉપયોગમાંલઈજવાંહોયતોલઈજઈશકાય. તેનાણાંચૂંટણીમાંવાપરવાંહોયતોવાપરીશકાય. તેનાણાંપોતાનાખર્ચમાટેવાપરવાંહોયતોવાપરીશકાય? [‘નિરીક્ષક’ પખવાડિક: ૨૦૦૪]