સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામુ ઠક્કર/આવા હતા ઠક્કરબાપા!
ત્રાણવરસસુધીયુગાંડારેલવેમાંભારેપગારથીએન્જિનિયરતરીકેનોકરીકરીનેમોટાકાકાપાછાઆવ્યા, ત્યારેમુંબઈથીભાવનગરસુધીનીરેલ-ટિકિટનાપૂરાપૈસાનહોતા. એકરૂપિયોખોટોહતો, એટલેએમણેવઢવાણજંકશનસુધીનીજટિકિટલીધેલી. મારાપિતાએઅરસામાંવઢવાણમાંનોકરીકરતાહતા, એતેમનેસ્ટેશનેમળવાગયાત્યારેએમણેમોટાકાકામાટેવઢવાણથીભાવનગરસુધીનીબાકીનીટિકિટલઈઆપીહતી. મોટાકાકાનીસાથેએમનોરસોઈયોપણઆફ્રિકાથીઆવેલો, તે૫૦૦રૂપિયાનીનગદબચતકરીનેઆવેલ. આલગભગ૧૯૦૪નીવાત. ઘરમાંથીવાતસાંભળેલીકેમોટાકાકાઆફ્રિકાહતાતેદરમિયાનમારાંકાકીએએમનેએકકાગળમાંલખેલુંકે, “આફ્રિકામાંતોસોનુંબહુમળેછે, તોતમેઆવોત્યારેમારેમાટેસોનાનાંઘરેણાંલેતાઆવજો.” મોટાકાકાએજવાબલખેલોકે, “અહીંનાંહબસીલોકોતોલોઢાનાંઘરેણાંપહેરેછે — કહેતોએવાંથોડાંતારેમાટેલેતોઆવું!”
મોટાકાકાઆપણીસાથેવાતકરતાબેઠાહોયત્યારેતકિયાનાકવરનીકસખુલ્લીજુએતોબાંધીદે, આજુબાજુમાંકાગળનીકરચકેકોઈનકામીચીજપડેલીદેખાયતોતેઉપાડીનેનાખીઆવે. બધીવસ્તુઓબરાબરઠેકાણાસરસારીદેખાયએવીરીતેગોઠવેલીછેકેનહીંતેજોયાકરે, અનેએવુંનલાગેત્યાંજાતેજસરખુંકરીલે. આરીતે, કોઈનેઉપદેશઆપ્યાવગરજાતેબધુંવ્યવસ્થિતકરીલેવાનાએમનાવર્તનમાંથીબીજાલોકોકેટલીયનાનીનાનીચીજોશીખીજાય. મુંબઈમાંએકવારએમનેબોરીબંદરસ્ટેશનેવળાવવાહુંગયેલો, ત્યારેમારાડગલાનુંએકબટનતૂટેલુંહતુંતેનાપરએમનીનજરપડીહશે. પૂનાપહોંચીનેએમણેમારીપત્નીઉપરએકપોસ્ટકાર્ડલખ્યુંકે, “પુરુષોકામકાજમાંઆવીવાતોભૂલીજાય, પણતેમનાડગલાનાંતૂટેલાંબટનટાંકીદેવાનુંસ્ત્રીઓએયાદરાખવુંઘટે.” આજેએંશીવરસેયએમનામોંમાંકુદરતેઆપ્યાબત્રીસમાંથીઅઠયાવીસદાંતસાબૂતછે. અનેઆઉંમરેયએમનીપાચનશક્તિગજબનીછે. મિષ્ટાન્નકેફરસાણમળે, તોનાપાડતાનથી. અનેભીલોનીવચ્ચેફરતાહોયત્યારેબંટીકેમકાઈનોરોટલોપણએટલાજસ્વાદથીઆરોગેછે. તેઓકહેછેકે, “શરીરનેકામકરતુંરાખવામાટેબેટંકનુંભોજનજોઈએ; પણભોજનમાંકઈવાનીઓછેતેનુંમહત્ત્વનથી. કોઈપણવસ્તુથીપેટભરાવુંજોઈએ.” એંશીવરસનીઉંમરેયબાપાહંમેશનીજેમટટ્ટારમાથુંરાખીનેલાંબીફાળભરતાચાલીશકેછે, આંખોક્ષીણથઈજવાછતાંકોઈનાટેકાવગરદાદરાચડે— ઊતરેછે.