સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિક્ટર હ્યુગો/—ત્યાં સુધી
Jump to navigation
Jump to search
આચોતરફનાસંસ્કૃતિનાબાહ્યભપકાછતાંવિશ્વમાંજ્યાંસુધીકાયદાકેરૂઢિનાકારણેમનુષ્યમનુષ્યવચ્ચેતિરસ્કારફેલાયછેઅનેદુ:ખથીખદબદતાંનરકજ્યાંત્યાંસરજાયછે, જ્યાંસુધીગરીબાઈથીઅધ:પતિતથતોમાનવી, ક્ષુધાનાકારણેદેહવેચતીનારીઅનેઆત્મિકતથાદૈહિકકેળવણીનાઅભાવનેકારણેક્ષુદ્રબનીજતુંબાળક—એત્રણપ્રશ્નોઊકલ્યાનથી, વિશ્વમાંજ્યાંસુધીદીનતાઅનેઅજ્ઞાનનીઆગૂંગળાવનારીપરિસ્થિતિપ્રવર્તેછે, ત્યાંસુધીઆવાપ્રકારનાપુસ્તકનીઉપયોગિતાકદીઓછીથવાનીનથી. [‘લેમિઝરાબ્લ’ નવલકથાનીપ્રસ્તાવના: ૧૮૬૨]