સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજયશંકર ત્રિ. કામદાર/જગતસાહિત્યનો ગ્રંથમણિ
Jump to navigation
Jump to search
હિન્દુશાસ્ત્રોમાં‘ભગવદ્ગીતા’નુંજેઅનુપમસ્થાનછેતેવુંબૌદ્ધધર્મમાં‘ધમ્મપદ’નુંછે. જગતસાહિત્યમાં‘ધમ્મપદ’ એકગ્રંથમણિગણાયછે. બૌદ્ધસાહિત્યનોવિપુલભંડારતે‘ત્રિપિટક’; તેમાંઆ‘ધમ્મપદ’ આવેલુંછે—જેમ‘મહાભારત’ વચ્ચે‘ગીતા’. ‘ધમ્મપદ’નીહરેકગાથાભાષાએનેભાવેપાણીદારમોતીસમીતેજસ્વીછેઅનેતેમાં, ફૂલમાંસુગંધપેઠે, જીવનનુંદર્શનમહેકતુંહોયછે. પાલિભાષાનીઆમૂળગાથાઓનુંનમણુંકલેવરનેએનુંપદ-લાલિત્યહૃદયંગમછે. ‘ગીતા’એજેમસૈકાઓથીસંતપ્તમાનવીનેશાતાઅનેસમાધાનઆપ્યાંછે, તેમ‘ધમ્મપદે’ શ્રદ્ધાળુજનતાનેસદીઓથીસંતાપોમાંથીમુકિતઆપીછેઅનેજીવનનીસાચીદિશાસુઝાડીછે. ભગવાનબુદ્ધનાશ્રીમુખેથીઝરેલાઆધર્મામૃતનાપાઠેપાઠેનવુંજીવનદર્શનલાધેછે.