સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ દલાલ/અસ્વીકાર
Jump to navigation
Jump to search
બાબુભાઈપટેલનીસરકારનુંવિસર્જનથયુંનેગુજરાતમાંરાષ્ટ્રપતિશાસનચાલતુંહતુંત્યારેમાજીમુખ્યમંત્રીઅમદાવાદથીગાંધીનગરઆવતીડબલડેકરબસચિક્કારહોવાથીપાછળનાભાગમાંપોતાનીથેલીસાથેભીડવચ્ચેઊભાહતા. ત્યારેમેંઊભાથઈનેમારીબેઠકતેમનેઆપવામાંડી, પણબાબુભાઈએતેનોવિનયપૂર્વકઅસ્વીકારકર્યોઅનેઊભાઊભાજમારીસાથેવિધાનસભાનીવાતોકરી. એજઅરસામાંગાંધીનગરનાસેક્ટર-૨૨નાએકહેરકટિંગસલૂનમાંબાબુભાઈહજામતકરાવવાઆવેલા, ત્યારેદુકાનદારેઅનેઉપસ્થિતગ્રાહકોએતેમનેઅગ્રતાઆપવાનીતૈયારીબતાવેલી. તેનોપણવિનયપૂર્વકઅસ્વીકારકરીનેપોતાનોવારોઆવ્યોત્યારેજતેમણેહજામતકરાવેલી.