સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/હાસ્યનો અવતાર

Revision as of 11:54, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અમેનાનાહતાત્યારેઅકબરબાદશાહઅનેબીરબલનીવાર્તાઓબહુજરસપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          અમેનાનાહતાત્યારેઅકબરબાદશાહઅનેબીરબલનીવાર્તાઓબહુજરસપૂર્વકવાંચતા, સાંભળતાનેકોઈહૈયાફૂટોઅડફેટેચડીજાયતોતેનેસંભળાવતાપણખરા. અમારેમનબીરબલહાસ્યસમ્રાટહતો. સાચોરાજાઅમનેબીરબલલાગતો; અકબરનહિ. બીરબલેઅમારાપરજબરીભૂરકીનાખેલી. આબીરબલરસ્તામાંમળ્યોહોયતોકેવોલાગેએવુંહુંમારાનાનકડામનનેપૂછ્યાકરતો. — નેકોએકસભામાંશ્રોતાઓનાસવાલોનાતક્ષણજવાબઆપીતેમનેખડખડાટહસાવતાજ્યોતીન્દ્રભાઈનેસાંભળ્યાએજક્ષણેકલ્પનાનોપેલોબીરબલજ્યોતીન્દ્રનોદેહધરવામાંડ્યો! જ્યોતીન્દ્રનેહુંહાસ્યનોઅવતારજગણુંછું. જ્યોતીન્દ્રનોપરિચયઆપતાંએકસભામાંઉમાશંકરેકહેલું : “જ્યોતીન્દ્રભાઈહવેતોહાસ્યનાપર્યાયતરીકેઓળખાયછે. મનેહસવુંઆવેછેએમકહેવાનેબદલેમનેજ્યોતીન્દ્રઆવેછેએમકહેવુંજોઈએ…” આનોવિરોધકરતાંજ્યોતીન્દ્રેઉમાશંકરનાકાનમાંએજવખતેકહેલું : “આબાબતમારીપત્નીનેપૂછવુંપડે…” જ્યોતીન્દ્રનેવાંચવાનોજેટલોઆનંદછેએટલોજ, બલકેએથીયેઅદકો, આનંદતોએમનેસાંભળવાનોછે. હાસ્યકારબધુંજહસીકાઢતોહોયછે, એવુંઆપણનેઆહાસ્યકારનેવાંચતાંકદાચલાગે; પણજ્યોતીન્દ્રનેમળવાથીજુદોજઅનુભવથાય. એમનીપાસેબેઠાહોઈએત્યારેજાણેકોઈજ્ઞાનનીપરબેબેઠાહોઈએએવુંજલાગ્યાકરે. આમતોએપંડિત-પેઢીનાલેખકછે. છતાંપોતાનાજ્ઞાનથીકોઈનેયઆંજીદેવાનોપ્રયાસએક્યારેયનથીકરતા. પંડિતાઈનોએમનામાથેખોટોભારનથી. હા, પંડિતાઈનેવચ્ચેલાવ્યાવગરપોતાનાલખાણમાંપંડિતાઈનોઉપયોગસરસરીતેકરીશકેછે. સંગીતથીમાંડીનેબંદૂકસુધીનેવૈદકથીમાંડીનેસ્ટ્રિપટીઝસુધીનાબધાવિષયોપરતમનેછકકરીદેએટલુંજ્ઞાનતેધરાવેછે. તક્ષણજવાબઆપવામાંતોજ્યોતીન્દ્રનોજોટોજડવોમુશ્કેલછે. કેવળગમ્મતખાતરમેંકેટલાકહાસ્યલેખકોનાઇન્ટરવ્યૂલીધેલા. એમાંહુંજ્યોતીન્દ્રપાસેગયોત્યારેએબીમારહતા. પથારીમાંસૂતા’તા. શરીરેવધારેકૃશદેખાતા. મનેજોઈને‘આવો’ કહીએઊભાથઈગયાનેશર્ટપરતેમણેકોટપહેરીલીધો. મનેઆશ્ચર્યથયું. કદાચબહારતોનહિજવાનાહોય! હુંવગરઍપૉઇન્ટમેન્ટેગયેલો. મેંસંકોચથીપૂછ્યું : “આપક્યાંયબહારજાઓછો?” “ના… આતોમનેબરાબરજોઈશકોએમાટેકોટપહેરીલીધો!” ‘તમારોઇન્ટરવ્યૂલેવાઆવ્યોછું.’ “ભલે, લઈલો.” ખૂબસ્વાભાવિકતાથીતેબોલ્યા. મેંતેમનેમાટેતૈયારકરેલોપત્રતેમનીઆગળધર્યો. નેમેંપ્રશ્નોપૂછવામાંડ્યા. મારોપૂરોથાયનથાય, ત્યાંતોતેફટાફટઉત્તરઆપીદેતા. એમાંનીકેટલીકપ્રશ્નોત્તરીઆપ્રમાણેનીહતી : “તમેશામાટેલખોછો?” “લખવામાટે… અક્ષરોસુધરેએમાટે!” “તમેહાસ્યલેખકજકેમથયા?” ‘સાહિત્યનાબીજાપ્રકારોમાંશ્રેષ્ઠજગ્યાખાલીનહોતી. આમાંખાલીજગ્યાજોઈનેઘૂસીજવાનોપ્રયાસકર્યો. ભીડઓછી, જગ્યામોટી; મારુંશરીરનાનુંનેચાલઝડપી; એટલેથોડાસમયમાંનેઝડપથીપહોંચીજવાશેએમવિચારીપ્રયત્નકર્યો. હજીપહોંચીશક્યોનથી.” “તમેહાસ્યલેખકછોએવીખબરપહેલવહેલીતમનેક્યારેપડી?” “મારાવિવેચનનોગંભીરલેખવાંચીનેત્રણચારમિત્રોએ‘અમનેતમારોલેખવાંચીનેબહુહસવુંઆવ્યું’ એમકહ્યુંત્યારે.” “હાસ્યલેખકેલગ્નકરવુંજોઈએએમતમેમાનોછો?” “હા… કારણકેહાસ્યઅનેકરુણરસપાસેપાસેછે, એસમજાયએમાટેહાસ્યલેખકેલગ્નતોકરવાંજરહ્યાં.” “તમારાકોઈઓળખીતાનાસ્વજનગુજરીગયાહોયતોએનાબેસણામાંજઈનેતેનેઆશ્વાસનકેવીરીતેઆપશો?” “એતોગયા, પણતમેતોરહ્યાને? — એમકહીને (પણકહેતોનથી).’ હસવા-હસાવવાનીવાતથોડીવારમાટેબાજુએમૂકીનેવ્યવહારુદૃષ્ટિએજોઈએતોજ્યોતીન્દ્રજેવોબીજોઅવ્યવહારુ — નિઃસ્પૃહીમાણસભાગ્યેજજડે. ગીતાની, ‘કર્મણ્યેવાધિકારસ્તે’નીફિલસૂફીએમણેબરાબરપચાવીછે. તમેએમનીપાસેલેખમંગાવો, પ્રસ્તાવનામંગાવો, એતમનેમોકલીઆપે — વિદ્યાર્થીલેસનકરેછેએરીતે… બસ, પતીગયું. એમનુંકામપૂરુંથયું. પછીએલેખતમેછાપ્યોકેનહિ, એમનીપ્રસ્તાવનાલખાયેલાપુસ્તકનીનકલતમેમોકલીકેનહિકેપુરસ્કારકેટલોઆપવાનાછોએવિશેએમનાતરફથીકોઈજપત્રતમનેનહિમળે. ભાષણકરવાલઈજનારટ્રેનનાફર્સ્ટક્લાસમાંબેસાડેછેકેસેકન્ડક્લાસમાંએયતેમણેજોયુંનથી. કશાનીજાણેપડીજનથી, સ્પૃહાજનથી! એકવારજ્યોતીન્દ્રકોઈકૉલેજમાંભાષણકરવાગયા. કૉલેજનાપ્રિન્સિપાલેતેમનોપરિચયઆપતાંકહ્યું : “જ્યોતીન્દ્રભાઈભાષણકરતાહોયત્યારેકોઈનીમગદૂરછેકેતેહસ્યાવગરરહીશકે?” કૉલેજનોએકવિદ્યાર્થીજરાવધુસ્માર્ટહતો. તેવચ્ચેજબોલ્યો : “બોલો, એમનેહસાવીનાશકે.” પ્રિન્સિપાલજેવાપ્રિન્સિપાલપણએકવિદ્યાર્થીનીજાહેરાતથીચોંકીગયા. પછીએવિદ્યાર્થીનેસ્ટેજપરજ્યોતીન્દ્રનીબાજુમાંઊભોરાખવામાંઆવ્યો. જ્યોતીન્દ્રેબોલવાનુંશરૂકર્યું. બધાજવિદ્યાર્થીઓહસતા’તા; નહોતોહસતોપેલોછોકરો. દાંતભીંસીનેતેઊભોરહ્યોહતો. તેનહિહસવાનીજીદપરઆવીગયોહતો. અરધોપોણોકલાકજ્યોતીન્દ્રેબૉલિંગકરી, બૉલસ્પિનકર્યા, પણકેમેયકર્યોપેલોબૅટઊંચકેજનહિ — હસેજનહિ. ભાષણપૂરુંકરવાનોસમયપણથઈગયો. છેલ્લીઓવરનાછેલ્લાબૉલનીજેમજ્યોતીન્દ્રેછેલ્લુંવાક્યકહ્યું : ‘આભાઈઆજેતોશું, ક્યારેયનહિહસે… એકેમનહિહસેએનુંસાચુંકારણહુંજજાણુંછું : એમનેબીકછેકેએમનાપીળાદાંતકદાચતમેબધાજોઈજશો.’ — નેપેલોફૂઉઉઉઉ… કરતોહસીપડ્યો! ઘણાબધાહાસ્યલેખકોવાંચ્યાછે, માણ્યાછે, હાલમાંહાસ્યનુંલખતાઘણાખરાતોમારામિત્રોપણછે; પણજ્યોતીન્દ્રજેટલી‘હાઈટ’ મનેક્યાંયદેખાઈનથી. [‘વિનોદનીનજરે’ પુસ્તક :૧૯૭૯]