સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/બનાવટી!
Jump to navigation
Jump to search
પિકાસોનાનામેએકકિસ્સોચડેલોછે. ચિત્રોનીદલાલીકરતાએકવેપારીએપિકાસોનીસહીવાળુંપેઇન્ટિંગતેનેબતાવીપૂછ્યું : “આચિત્રતમેબનાવેલુંછે?” “ના. આબનાવટીછે.” પિકાસોએજણાવ્યું. આવુંત્રણેકવખતબન્યું. વળી, એકચિત્રબતાવતાંદલાલેપિકાસોનેપ્રશ્નકર્યો : “આચિત્રતોતમારુંદોરેલુંજછેને?” “નાજી, બનાવટીછે…” પિકાસોએકહ્યું. “પણએકવારમેંપોતેતમનેઆચિત્રપરકામકરતાજોયાહતા…” દલાલબોલ્યો. “જોયોહશે… ક્યારેકક્યારેકહુંબનાવટીચિત્રોપણદોરુંછું,” પિકાસોએખુલાસોકર્યો. કહેવાનોભાવાર્થએટલોજકે, ક્યારેકહુંબનાવટીચિત્રોપણદોરુંછું, જેમારી-પિકાસોનીઅસલકળાસુધીપહોંચીશકતાંનથી. [‘પરબ’ માસિક :૨૦૦૬]