સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/ટટ્ટાર ચાલવાની કેળવણી

From Ekatra Wiki
Revision as of 12:00, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દરિયાકિનારાનાપ્રદેશનીમાછણકેવીસુંદરચાલેચાલેછે! માથેમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          દરિયાકિનારાનાપ્રદેશનીમાછણકેવીસુંદરચાલેચાલેછે! માથેમાછલીનોટોપલોઉપાડવાનોહોવાથીતેનીગરદનઅનેખભાસીધાંરહેવાટેવાઈજાયછે. ગામડાંમાંકૂવાનાંપાણીસીંચનારીપનિહારીઓપણમાથેહેલઉપાડતીહોવાથીતેનીગરદનતથાબરડાનોમરોડસુશોભિતરહેછે. ભરવાડ-રબારીસ્ત્રીઓદૂધનીતામડીમાથેમૂકીકેવીદમામદારચાલેચાલેછે! તેવીચાલનેલીધેસ્ત્રીદૃઢચારિત્ર્યનીઅનેઆત્મવિશ્વાસવાળીજણાયછે. શહેરીસ્ત્રીનેમાથેકશુંજઉપાડવુંપડ્યુંનથી—ચિંતાનાભારસિવાય! પણતેથીતોખભેથીતેએવીવળીજાયછેકેજાણેવાંસામાંખૂંધનનીકળીહોય! તેથીતેડરકુ, બીકણઅનેનિર્માલ્યજણાયછે. કન્યાઓનેનાનપણથીસીધીનેટટ્ટારચાલેચાલવાનુંશીખવવુંજોઈએ. ઇંગ્લૅન્ડમાંરાજકુટુંબઅનેઅમીર-ઉમરાવનીકન્યાઓનેમાથેભારેડિક્શનેરીજેવીચોપડીઓમૂકીચાલતાંશીખવેછે, જેથીતેગર્વથીમાથુંઅધ્ધરરાખીટટ્ટારચાલેચાલવાટેવાય. દેહસૌંદર્યનોવિચારકરીએત્યારેચાલવાનીરીતઅનેઅંગમરોડનોપણખ્યાલરહેવોજોઈએ. નવુંઅનેસારુંગ્રહણકરવાજતાંજૂનાનુંજેસારુંહોયતેગુમાવીનબેસીએ, એનુંધ્યાનસુંદરીઓએરાખવુંઘટે. [‘ગુજરાતસમાચાર’ દૈનિક]