સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/મજૂરીનો મોભો

Revision as of 12:06, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હિંદુસ્તાનમાંઆખરેકોઈસવાલહોયતોતેગરીબીનોછે. અનેઆદેશની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હિંદુસ્તાનમાંઆખરેકોઈસવાલહોયતોતેગરીબીનોછે. અનેઆદેશનીપેદાશવધ્યાવિનાતેનોઉકેલનથી. પણઆજેસમાજમાંજેબેભાગપડીગયાછેતેકાયમરહેશે, તોપેદાશમાંગમેતેટલોવધારોથવાછતાંગરીબીનાસવાલનોઉકેલઆવવાનોનથી. આદેશમાંકેટલાકલોકોવધારેપડતુંકામકરેછે, એમનેતેલાચારીથીકરવુંપડેછેઅનેછતાંએમનેપૂરતુંખાવાપીવાનુંમળતુંનથી. એથીઊલટું, બીજાલોકોથોડીઘણીસેવાકરતાહશેખરા, તેમછતાંજેનેપેદાશનુંકામકહેવાયતેમાંએલોકોપડેલાનગણાય. એટલુંજનહીં, મહેનત-મજૂરીનાકામનેએલોકોહલકુંમાનેછે. તેએટલેસુધીકેજેનાવિનાસમાજનેચાલેનહીંએવાસારાંસારાંકામકરનારનેઆપણેનીચગણીએછીએ. કારીગરોનેઆપણેનીચાગણ્યા, મજૂરોનેહલકાગણ્યા, ખેડૂતોનેઆપણેનીચામાન્યા; નેજેમહેનત-મજૂરીકરતાનથીતેમનેઆપણેઊંચામાન્યા! આજકારણેહિંદુસ્તાનનીચેપડ્યુંછે. પ્રોફેસરઅનેવિદ્યાર્થી, ન્યાયાધીશનેવકીલ, વેપારીનેભણેલાગણેલાજેબધાપોતાનાદેશનુંકલ્યાણકરવાઇચ્છેછેતેપોતાનાહાથવડેકંઈકકામકરે — ઘરમાંઘંટીફેરવે, સૂતરકાંતે, કંઈનેકંઈપેદાકરે, તોજઆભેદમટીશકે. આપણામાંનોએકએકમાણસકોઈપણપ્રકારનીમજૂરીકરવામાંડે, તોઆપણાંમગજપણચોખ્ખાંથશે. આવાતહુંમારાપોતાનાઅનુભવપરથીકહુંછું. રોજનાકલાકોસુધીમેંમજૂરીનુંકામકરેલુંછે, અનેએથીમારીવિચારકરવાનીશક્તિવધીછે. હુંચોક્કસમાનુંછુંકેમેંમજૂરીનુંકામનકર્યુંહોતઅનેખાલીવિચારોજકર્યાહોત, તોઆજેજેવાસ્પષ્ટવિચારોહુંકરીશકુંછુંતેનકરીશકત. ન્યાયાધીશજોરોજકલાકેકકાંઈકમજૂરીનુંકામકરશે — કોદાળીથીજમીનખોદશે, લાકડાંફાડશે, ઘંટીપરદળશેકેરેંટિયાથીકાંતશે — તોતેનાચુકાદાવધારેસાચાનીવડશે. આરીતેચાલવાથીઆપણામગજનેથાકલાગતોનથી. આમકરવાથીદેશમાંપેદાશવધશેએટલુંજનહીં, આપણેત્યાંમજૂરીનોમોભોપણવધશે; મજૂરીકરવાવાળાલોકોઆજેહલકાગણાયછેતેઊંચાઆવશે. કબીરવણકરથઈનેવણતાહતા, તેવખતેવણકરોનોજેમોભોહતોતેઆજેક્યાંછે? રોહીદાસચમારનુંકામકરતા, તેવખતેચમારનીજેપ્રતિષ્ઠાહતીતેઆજેક્યાંછે? નામદેવદરજીનુંકામકરતા, તેજમાનામાંદરજીનીજેઇજ્જતહતીતેઆજેક્યાંછે? કૃષ્ણભગવાનખેતરોમાંમજૂરીકરતાઅનેગાયોચારતા. ત્યારેખેડૂતઅનેગોવાળનુંજેસ્થાનહતુંતેઆજેક્યાંછે? મહમ્મદપેગંબરહાથવડેમજૂરીકરતા. આપણાજેટલાસંતોથઈગયાછેતેબધાયેકોઈનેકોઈમજૂરીનુંકામકરતા.