સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ના કહેવાની શક્તિ
એકમાણસનેરાક્ષસઉપાડીગયો. પછીતેનીપાસેખૂબખૂબકામકરાવે. આરામનુંતોનામજનહીં. જરાચૂંકેચાંકરેકેરાક્ષસધમકીઆપેકે, તનેખાઈજઈશ. આખરેપેલામાણસેવિચાર્યુંકેઆવુંતોક્યાંસુધીચાલે? એટલેએકદિવસએણેકહીપાડ્યુંકે, જા, કામનથીકરવાનો; તારેમનેખાવોહોયતોખાઈજા! પણરાક્ષસેકાંઈએનેખાધો-બાધોનહીં, કેમકેએકવારએનેખાઈજાયતોપછીરાક્ષસનુંકામકોણકરે? પછીમાણસમાંવધુહિંમતઆવી. એણેકહ્યુંકે, વગરમજૂરીએકામનહીંકરું. તોરાક્ષસમજૂરીપણઆપવાલાગ્યો. આનાકહેવાનીશક્તિ — તમારાખોટાકામમાંસહકારનહીંઆપું, એમકહેવાનીશક્તિ — આપણામાંઆવવીજોઈએ. અનેતેમકરતાંમરવુંપડે, તોમરવાનીપણતૈયારીઆપણેરાખવીજોઈએ. બાળકોનેઆવીનિર્ભયતાશીખવવીજોઈએ. તેનેબદલેઆજેતોમાબાપબાળકોનેમારમારીનેધાકબેસાડવાપ્રયત્નકરેછે. તેનાથીછોકરાંડરપોકબનેછે. છોકરોનિશાળેનથીજતો. બે-ત્રાણવારસમજાવ્યોછતાંનમાન્યો, એટલેતેનેમાર્યો. પેલોડરતોડરતોનિશાળેજવાલાગ્યો. તેનિયમિતતાશીખ્યો, પણતેણેનિર્ભયતાખોઈ. એકરૂપિયોમેળવ્યોઅનેસાટામાંસોરૂપિયાખોયા! અનેપેલીનિયમિતતાપણપાકીથોડીજથઈ? પિતાજીગયા, કેઅનિયમિતવહેવારશરૂથયો. હજારોમાબાપોમારમારીમારીનેછોકરાંનેડરપોકબનાવેછે. પછીજુલ્મીલોકોઆડરપોકપણાનોલાભઉઠાવેછે. આમજુલ્મીલોકોનાંરાજ્યચાલેછેતેનીબધીજવાબદારીબાળકોનેમારનારાંમાબાપોનીછે. આશ્ચર્યનીવાતતોએછેકેમાતામાંઆટલીબધીશ્રદ્ધારાખનારા, માજેકહેતેમાનીલેનારા — માચાંદોકહેતોચાંદોઅનેસૂરજકહેતોસૂરજ — એવાછોકરાનેમારપીટકરવાનોવારોઆવ્યો! આનોઅર્થએકેતેમાબાપોનીનાલાયકીછે. બાળકોનેતોનિર્ભયબનાવવાંજોઈએ. છોકરાનેમારપીટનકરવીજોઈએ. બલ્કેએનેતોએમશીખવવુંજોઈએકે, કોઈડરબતાવીનેકેમારપીટકરીનેતારીપાસેકાંઈકરાવવામાગે, તોહરગિજતેમનકરતો! આવીતાકાતદેશનાંબાળકોમાં, નવજવાનોમાંઆવશેત્યારેદેશનીશક્તિવધશે.