સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/સરકારનું એ ગજું નથી
આપણનેકંઈકએવોખ્યાલહોયકેઅત્યારેજેલોકોનાહાથમાંરાજવહીવટનીસત્તાછેતેનેબદલેતેઆપણાહાથમાંઆવેતોઆપણેવધારેકામકરીશકીએ, તોએખ્યાલભૂલભરેલોછે. ખુદમારાહાથમાંસત્તાહોતતોહુંપણઝાઝુંકામનકરીશકત. એનુંકારણએછેકેસરકારકદીક્રાંતિકારીહોતીનથી. સરકારતોઆમજનતાનુંપ્રતિબિંબહોયછે. એનેજલોકશાહીકહેછે. લોકોબૂરીવસ્તુપસંદકરશે, તોલોકશાહીસરકારપણબૂરીવસ્તુપસંદકરશે. વધુમતીસંખ્યાનેદારૂપીવોહશે, તોસરકારદારૂબંધીનહીંકરીશકે. કોઈસરકારકાયદાથીન્યાતજાતવગરનોસમાજરચીશકશેખરીકે? સરકારજોખરેખરપ્રજા-સત્તાકહોય, તોએમાંપ્રજાનુંદર્શનથયાવિનાકેમરહે? એથીઊલટીસ્થિતિહશેતોએસરકારસારીહશેતોયેલોકશાહીસરકારનહીંહોય. આથીજેલોકોનવોસમાજરચવામાગેછેતેમનેરાજ્યસત્તાનુંક્ષેત્રાછોડીનેકામકરવુંપડેછેઅનેતેવાકામમાંથીજક્રાંતિકરવાનેજરૂરીસત્તાએલોકોમેળવેછે. બુદ્ધભગવાનસમાજમાંક્રાંતિકરાવવામાગતાહતા, એટલેતોએમનેપોતાનાહાથમાંહતુંતેરાજ્યપણછોડવુંપડેલું. રાજ્યસત્તાહાથમાંરાખીનેતેઓક્રાંતિનકરાવીશકત — બહુતોએકસારારાજાથઈગયાહોત, પરંતુક્રાંતિકારનથયાહોત. અકબરઘણોસારોરાજાહતો, પણતેક્રાંતિકારીનહોતો. બુદ્ધેક્રાંતિકરી, ઈશુએક્રાંતિકરી, ગાંધીજીએક્રાંતિકરી; પરંતુએસૌએઉપાસનાકરીનૈતિકશક્તિની. નૈતિકશક્તિનિર્માણકરવાનુંસરકારનુંગજુંહોતુંનથી. તેતોએશક્તિનીપાછળપાછળચાલેછે.