સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/આગ અને બરફ

Revision as of 12:11, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ચિત્તમાંશાંતિહોવીજોઈએ, અનેમનુષ્યમાંઆગપણહોવીજોઈએ. આગજો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ચિત્તમાંશાંતિહોવીજોઈએ, અનેમનુષ્યમાંઆગપણહોવીજોઈએ. આગજોનહોત, તોઆબુઢ્ઢોતેર-તેરવરસસુધીદેશભરમાંપગપાળોફર્યોનહોત. આબુઢ્ઢામાંઆગછે — પણતેમાથામાંનહીં, છાતીમાંછે. છાતીમાંઆગજોઈએઅનેમાથામાંબરફ. તેથીબુદ્ધિશાંતરાખતાંઆવડવુંજોઈએ. આયુગમાંલડવુંહોયતોયેઅશાંતિકામનીનથી. બૉમ્બનાખવાહોયતોયેશાંતચિત્તે, બરાબરલક્ષ્યતાકીને, ઠરાવેલાસ્થળેનાખવાપડેછે.