સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/આવાં છમકલાંથી શું વળશે?
ભારતમાંરાજકીયસત્તાથીકાંઈથવાનુંનથી. આવાતઆટલાંવરસોમાંસાબિતથઈચૂકીછે. રાજકારણવાળાઓએઅત્યારસુધીકાંઈકરીદેખાડયુંનથી. લોકોએજોયુંકેકૉંગ્રેસથીકામનથીથયુંએટલેએમનેલાગ્યુંકેટોંગ્રેસથીથશે, અનેજ્યાંજોયુંકેટોંગ્રેસથીપણનથીથતુંત્યાંમાન્યુંકેહવેફોંગ્રેસથીથશે. આમકોંગ્રેસ, ટોંગ્રેસ, ફોંગ્રેસબધાંનેએકપછીએકઅજમાવીજોયા. પણકાંઈનીપજ્યુંનહીં. હવે, રાજકારણથીકામનથીથતુંએમસિદ્ધથયુંછે, તોપછીકઈશક્તિથીકામથશે? ભારતમાંજોલોહિયાળક્રાંતિથીકામથતુંહોત, તોહુંતેનેઆશીર્વાદઆપત. કારણકેઆજનીહાલતકરતાંલોહિયાળક્રાંતિનેહુંબહેતરમાનુંછું. પરંતુલોહિયાળક્રાંતિનેનામેછૂટાંછવાયાંછમકલાંકરવાં, એમૂર્ખાઈસિવાયબીજુંકશુંનથી. હુંનક્સલવાડીગયોહતો. ત્યાંનાલોકોનેમેંકહ્યુંકેતમેતોકેવાબેવકૂફછો? તીરકામઠાંલઈનેક્રાંતિકરવાનીકળ્યાછો! પણઆજેતોઅણુશસ્ત્રોનોયુગછે, તેમાંતમારાથીલોહિયાળક્રાંતિથઈશકવાનીનથી. બહુબહુતોનાનાં— નાનાંછમકલાંથશે. હા, રાંચીજેવાશહેરમાંરમખાણોથાયઅનેચારલાખનીવસ્તીમાંથીબેલાખકપાઈજાય, તોપછીબાકીરહેલાબેલાખનીવચ્ચેજજમીન, મકાનવગેરેનીવહેંચણીથશેતોતોજાણેબરાબર. પણહમણાંલખનઉમાંહુલ્લડથયાં, તોતેમાંમાંડદસ-પંદરમાણસમરાયા. આવીજાતનાંરમખાણથીશોલાભથાય? હા, જબરદસ્તઆંતરયુદ્ધથાયઅનેલોકોજાનપરઆવીનેલડે, બિહારનાપાંચકરોડમાંથીઅઢીકરોડકપાઈમરે, ભારતનાપચાસકરોડમાંથીપચીસકરોડનીકતલથઈજાય, તોતોસારીવાતગણાય. તોતોપછીબચેલાલોકોનેભાગેબમણીજમીન, બમણાંમકાનઆવશે. પણઆતોલોકોશુંકરેછે? બસ, બે— ચારનેજમારેછે! આતેશુંકોઈક્રાંતિકરવાનીરીતછે? અનેવળીબીજુંશુંકરેછે? તોમોટરગાડી, રેલગાડીવગેરેનેઆગલગાડેછે. એટલેકેસંપત્તિનોનાશકરેછે. તેનેબદલેસંપત્તિનેજાળવીરાખીનેમનુષ્યનેમારીનાખતાહોત, તોતોસવાલકાંઈકઊકલત. પણઆતોમનુષ્યનેબદલેસંપત્તિનેખતમકરેછે!