સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ક્રાંતિ અને શાંતિનો સંગમ
હુંનાનોહતો, ત્યારથીમારુંધ્યાનબંગાળઅનેહિમાલયઉપરચોંટ્યુંહતું. હિમાલયઅનેબંગાળજવાનાંસપનાંહુંસેવ્યાકરતો. બંગાળમાંવંદેમાતરમ્નીક્રાંતિનીભાવનામનેખેંચતીહતી, અનેબીજીબાજુએથીહિમાલયનોજ્ઞાનયોગમનેતાણતોહતો. ૧૯૧૬માંજ્યારેહુંઘરછોડીનેનીકળીપડ્યો, ત્યારેમનેએકતોહિમાલયજવાનીઇચ્છાહતી, બીજીબંગાળજવાની. હિમાલયનેબંગાળબંનેનેરસ્તેકાશીનગરીપડતીહતી. કર્મસંજોગેહુંત્યાંપહોંચ્યો. કાશીમાંહતોતેદરમ્યાનમનેએકદિવસગાંધીજીનુંસ્મરણથયું. એમનુંપેલુંપ્રસિદ્ધભાષણહુંવડોદરાહતોત્યારેમેંછાપામાંવાંચેલું. બનારસહિંદુવિશ્વવિદ્યાલયનાપ્રારંભપ્રસંગેયોજાયેલસમારંભમાંતેઓઆવ્યાહતા. તેસમારંભમાંમોટામોટાવિદ્વાનો, રાજામહારાજાઓઅનેવાઇસરોયનીહાજરીમાંગાંધીજીએજેઓજસ્વીભાષણઆપેલું, તેનીમારાઉપરબહુઘેરીઅસરથઈહતી. કાશીમાંયેહજીતેનીચર્ચાચાલ્યાકરતીહતી. મનેલાગ્યુંકેઆપુરુષએવોછે, જેદેશનીરાજકીયસ્વતંત્રતાઅનેઆધ્યાત્મિકવિકાસબંનેસાથેસાધવામાગેછે. મનેઆજખપતુંહતું. મેંપત્રલખીપ્રશ્નોપૂછ્યા. જવાબઆવ્યાએટલેફરીપૂછ્યા. ગાંધીજીએવળતીઆશ્રમમાંદાખલથવાઅંગેનાનિયમોનીપત્રિકામોકલીઅનેલખ્યુંકેપત્રવ્યવહારથીવધુફોડનહીંપાડીશકાય, તમેરૂબરૂઆવીજાવ. અનેમારાપગમહાત્માગાંધીતરફવળ્યા. આમજોતાંતોએમલાગેકેનતોહુંહિમાલયગયો, કેનબંગાળપહોંચ્યો. પણમારામનથીતોહુંબંનેજગ્યાએએકીસાથેપહોંચીગયો. ગાંધીજીપાસેમનેહિમાલયનીશાંતિપણમળીઅનેબંગાળનીક્રાંતિપણજડી. જેવિચારધારાહુંત્યાંપામ્યો, તેમાંક્રાંતિઅનેશાંતિનોઅપૂર્વસંગમથયોહતો. ૭જૂન, ૧૯૧૬નેદિવસેકોચરબઆશ્રમમાંહુંગાંધીજીનેપહેલીવારમળ્યો. ભગવાનનીઅપારદયાહતીકેએમણેમનેએમનાંચરણોમાંસ્થિરકર્યો. ગાંધીજીતોપારસમણિજેવાહતા. એમનાસ્પર્શથીલોઢુંસુવર્ણબનતું. એમનાહાથમાંએવોકીમિયોહતોજેનેલીધેતેઓમાટીમાંથીમહાપુરુષપેદાકરીશકતાહતા, જંગલીનેસભ્યબનાવીશકતાહતા, નાનાનેમોટોકરીશકતાહતા. એમણેમારાજેવાઅસભ્યમાણસનેસભ્યતોનહીં, પણસેવકજરૂરબનાવ્યો. મારીઅંદરનાક્રોધનાજ્વાળામુખીનેઅનેબીજીઅનેકવાસનાઓનાવડવાગ્નિનેશમાવીદેનારાતોગાંધીજીજહતા. આજેહુંજેકાંઈછું, તેબધોએમનીઆશિષનોચમત્કારછે. ગાંધીજીપાસેપહેલવહેલોઆશ્રમમાંપહોંચ્યો, ત્યારેમનેતોકંઈઆવડેનહીં. એમનેપણખબરકેસદ્ભાવનાથીછોકરોઆવ્યોછે. પહેલેદિવસેએમણેશાકસમારતાંશિખવાડ્યું, અનેઅમેખૂબવાતોકરી. એમનાહાથેજહુંધીરેધીરેઘડાયો. ૧૯૧૬માંજ્યારેહુંએમનીપાસેપહોંચ્યો, ત્યારે૨૧વરસનોછોકરડોહતો. એકજિજ્ઞાસુબાળકનીવૃત્તિલઈનેએમનીપાસેગયોહતો. ત્યારેએમણેમારીપરીક્ષાકરીહશેકેકેમતેહુંજાણતોનથી, પરંતુમારીબુદ્ધિથીમેંએમનીઘણીપરીક્ષાકરીલીધીહતી; અનેજોતેપરીક્ષામાંતેઓઓછાઊતરત, તોએમનીપાસેહુંટકીશકતનહીં. મારીપરીક્ષાકરીનેતેઓમારામાંગમેતેટલીખામીઓજોત, તોપણમનેપોતાનીસાથેરાખત; પણમનેએમનીસત્યનિષ્ઠામાંજોકંઈકકમી, ન્યૂનતાદેખાત, તોહુંએમનીપાસેનરહેત. ગાંધીજીહંમેશાંકહેતાકે, હુંતોઅપૂર્ણછું. વાતએમનીસાચીહતી. મિથ્યાબોલવુંતેઓજાણતાનહોતા. તેઓસત્યનિષ્ઠહતા. પરંતુમેંએવાઘણામહાપુરુષોજોયાછે, જેમનેપોતાનેએવોભાસહોયકેપોતેપૂર્ણપુરુષછે; એમછતાંએવાકોઈનુંમનેલગીરેઆકર્ષણનથીથયું, પરંતુહંમેશાંપોતાનેઅપૂર્ણમાનનારાગાંધીજીનુંજઅનેરુંઆકર્ષણમનેરહ્યું. મારાપરજેટલીઅસરગાંધીજીનીપડી, તેટલીપૂર્ણતાનોદાવોકરનારાબીજાસજ્જનોનીનપડી. હુંગાંધીજીનેમળ્યોઅનેએમનાઉપરમુગ્ધથઈગયો. ‘ગીતા’માંસ્થિતપ્રજ્ઞનાંલક્ષણોઆવેછે. એવર્ણનજેનેલાગુપડેએવોસ્થિતપ્રજ્ઞશરીરધારીભાગ્યેજશોધ્યોજડે. પણએલક્ષણોનીબહુનજીકપહોંચીચૂકેલામહાપુરુષનેમેંમારીસગીઆંખેજોયો. [‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૨૦૦૪]