સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/સ્વપ્નોથી સજાવેલી
અમેસૌતેદિવસેએકનાતેબંધાયાંહતાં. એનાતોદેશનોનહતો, ધર્મનોપણનહીં, ભાષાનોપણનહીં. એસંબંધલોહીનોનહતો, એસંબંધહતોસૂરનો, એનાતોહતોએકજમાનાનોજેહજીજાણેગઈકાલેજીવતોહતો—૧૯૩૦-૪૦નો—જ્યારેસાયગલઅનેપંકજ, કાનનઅનેજમુનાનાંનામનુંજાદુહતું. એજાદુ, એસંમોહનજાણેપાછુંછવાઈગયુંહતુંતેદિવસે. ભારતીયવિદ્યાભવનમાંદસમીએપ્રિલેઅજિત [શેઠ] અનેનિરુપમાએપંકજકુમારનીયાદસજીવકરીહતી‘પંકજપ્રણામ’નાકાર્યક્રમદ્વારા. જ્યારેકોઈમાણસવૃદ્ધથાયછેત્યારેએકસુંદરજમાનોઅતીતનીમાયારૂપેજરહીજાય. ત્યારે“ગુજરગયાવોજમાનાકૈસા...” એગીતકોણગાતુંનહીંહોય? એશબ્દોસાંભળીનેજમનકેટલાંબધાંવરસોપાછળસરીપડ્યું! કેટકેટલીસ્મૃતિ, કેટલાંઆંસુ, કેવાંસુખદુ:ખ, આશા-નિરાશા? એક્ષણમાંઆંખઆગળકેટકેટલાંચિત્રોતરીરહ્યાં! ત્રીસવરસપછીઆજેપણસાયગલનાપેલામશહૂરગીત“કિસનેયહસબખેલરચાયા, કિસનેયહસબસાજસજાયા...?” માંપૂછેલાપ્રશ્નનોજવાબનથીમળ્યો. આજેપણપૂછ્યાકરુંછું... આઅસબાબ, આમાયા, આઆકાશ, પૃથ્વીબનાવીનેએનોરચનારોક્યાંસંતાઈગયોછે? શામાટેનજરનીસામેદર્શનનથીઆપતો? શામાટેજાતનેછુપાવીરાખેછે? શામાટેતલસાવેછે? તોપંકજનાબીજાગીતનોજવાબપણહજીક્યાંમળ્યોછે? “કૌનદેશહૈજાના, બાબુ... ખડેખડેક્યાસોચરહાહૈ...?” સાચ્ચેજવર્ષોથીવિચારકરુંછું! આજેપણઆગીતસાંભળીઅસ્વસ્થથઈજાઉંછું. ક્યાંજવાનુંછેએનીખબરનથી, તોક્યાંથીઆવ્યાએનીપણક્યાંભાળછે? જેધબકેછેતેપ્રાણઆધરતીપર, આજે... ક્યાંથીઆવશે... ક્યાંજશે? રહસ્યનોતાગમારીપાસેનથી. તમારીપાસેછે? તેદિવસોમાંજેમણેપ્રેમકર્યોહોયને“યાદઆયેકેનઆયેતુમ્હારી, મૈંતુમકોભૂલનજાઉં” ગીતનહીંગાયુંહોયએવુંબને? તોકોલેજનાચાલુપિરિયડેપણ“પ્રાણચાહેનૈનનચાહે...” ગુંજ્યાકરતુંહતુંતેઆજેપણયાદછે. ‘કાશીનાથ’નુંપેલુંગીતયાદછે?—“ઓબનકેપંછીતુમકિસઔરસિધાયે?” સોનાનાપિંજરાનીમાયામૂકીપંખીઊડીજાયત્યારેદુ:ખથાયછે, એનેપાછુંબોલાવવાનુંમનથાયછે, પણએકવખતઊડીગયેલુંપંખીપાછુંપિંજરાનીમાયામાંપુરાવાઆવેખરું? અનેઆપંખીક્યારેકમાણસનુંપણરૂપધારણકરેને? તોતેજમાનામાંકઈવિરહિણીએ“મનમોહનમુખડામોડગયે, ઔરબસેબિદેશમેંજાય”—એગીતનહીંગાયુંહોય? એમાંએકવેદનાહતી, જેઆજેપણહૃદયનેઅસ્વસ્થકરેછે. ત્યારેસંગીતહતુંબોરાલસાહેબઅનેપંકજબાબુનું... કેટલુંસૌમ્ય, કેટલુંમોહક! તોદુ:ખનાદિવસોમાંઆજેપણ‘ડોક્ટર’ ફિલ્મનું“કબતકનિરાશકી... અંધિયારી...” અને‘દુશ્મન’ ફિલ્મનું“કરુંક્યાઆશનિરાશભઈ” હોઠપરઆવીજાયછે. એગીતોદુ:ખનેદૂરતોનથીકરતાં, પણમનનેસૂરનામધુરઆશ્વાસને, સુંદરલયેઆધારતોઆપેજછે! કાર્યક્રમનાઅંતે“દુનિયારંગરંગીલી...” એગીતબધાંનીતાળીસાથેગવાયું—એદૃશ્યભૂલીનહીંશકાય. મોટીઉંમરેપહોંચેલા, ભદ્ર, બાબુલોકકોલેજનાવિદ્યાર્થીનીજેમતાળીપાડી—સંકોચભૂલી—ગીતગાવાબેસીજાયએનાનીસૂનીઘટનાનથી! (એરોજથતુંહોયતો?) ત્યારેજાણેએકજમાનોતાલમેળવીએકસાથેગાતોહતો—તલ્લીનથઈને: “આદુનિયાપણસુંદરછે... રહેવાજેવીછે... અહીંદરેકડાળીપરજાદુછે.” એજાદુજોવામાટેશિશુનીઆંખજોઈએએટલુંજ...! કમનસીબેએશિશુપચ્ચીસમેવરસેબેહોશથઈજાયછે. તેદિવસેસાંજેએશિશુજાણેપાછોજાગીઊઠ્યોહતો, એનીઆંખભરાઈઆવીહતી, હૃદયઆનંદથીનાચીઊઠ્યુંહતું. અજિતભાઈ, જીવનનીએકસાંજનેઅતીતનાંસ્વપ્નોથીસુંદરબનાવવાઅભિનંદનઆપું? કવિતાકૃષ્ણમૂર્તિકેચંદ્રઆત્માકેપછીડેવિડ-પરિવારસૌપોતપોતાનાસૂરનીસાથેકેટલેદૂરલઈગયા, કેટલાંવરસોપાછળ? કોઈઆંખભીનીકરાવેતોતેનોપણઆભારમાનવાનુંમનથાયછે—જ્યારેએઆંસુસુખનાંહોયછે! જીવનમાંઆવીક્ષણોઅવારનવારનથીઆવતી. એટલેજએસાંજભુલાશેનહીં... વરસોસુધી! [‘જનશકિત’ દૈનિક: ૧૯૭૮]