સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/પ્રતીક્ષા સૂરજની

From Ekatra Wiki
Revision as of 12:45, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ડાબીબાજુ, જમણીબાજુ નજરપહોંચેત્યાંસુધી રસ્તાઉપર, બસમાં, ટ્રેનમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ડાબીબાજુ, જમણીબાજુ
નજરપહોંચેત્યાંસુધી
રસ્તાઉપર, બસમાં, ટ્રેનમાં
મોકળાશહશે, ખીચોખીચદુર્ગંધાતીભીડનહીંહોય.
શ્વાસલેવાશે, ચલાશે, થોભીપણશકાશે
એવોપણદિવસઊગશે!
સિગ્નલપર
ગાડીનીપાછળદોડતાલાચાર
કરગરતા, દીનહીન, લાચારહાથનહીંહોય,
દાતાઓનાહાથભોંઠાપડશે.
હાથકહેશે, ‘અમનેકામજોઈએછે, દાનનહીં.’
હાથપથ્થરોતોડશે, ભીખનહીંમાગે—
એવોપણદિવસઊગશે!
નહીંહોયન્યાયાલયો, નહીંહોયકારાગારો,
બંનેબાજુથીફોલીખાતાનહીંહોયપોલીસોઅનેવકીલો,
કારણમિલકતનહીંહોય
અનેગુનોકરનારનુંમનનહીંહોય—
એવોપણદિવસઊગશે!
લોટરીઅનેદારૂનોધંધોકરતીસરકારનહીંહોય,
કારણનશોકરીજાતનેભૂલવામથતીપ્રજાનહીંહોય
નેએકદિવસમાંકુબેરથવાનાંસ્વપ્નાંજોનારી
આંખોનહીંહોય,
કારણકુબેરથવાનીકોઈ‘સ્ટૅટસ’ નહીંહોય, ફાયદોનહીંહોય—
એવોપણદિવસઊગશે!
એકમાણસબીજામાણસનેપૂછશેનહીં.
‘તારોધર્મકયો, તારીજાતકઈ?’
કારણકોઈધર્મનહીંહોય,
કારણકોઈભયનહીંહોય,
કોઈસોદાગીરીનહીંહોયઈશ્વરસાથે,
નમનકરવામાટેકોઈલાચારીનહીંહોય, લાલચનહીંહોય.
પછીમંદિરઅનેમસ્જિદ, ગિરજાઘરનેદેવળમ્યુઝિયમમાંફેરવાશે.
ઈશ્વરહશેગૌરવથીટટ્ટારઊભોરહેનારો,
એનાહાથમાંકોઈએકલોહીતરસીધજાનહીંહોય—
એવોપણદિવસઊગશે!
એદિવસનાઊગતાસૂરજનેજોવા
આગાઢઅંધકારમાંપણ
હુંજાગતોરહીશ.