કોઈકદિવસજેધ્યેયનોપરાજયથવાનોછેતેમાંઆજેવિજયમેળવવાકરતાં, કોઈકદિવસજેનીફતેહથવાનીછેતેવાધ્યેયનેકાજેહારપામવાનુંહુંપસંદકરુંછું.