સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/‘મૃગયા’નો શંખનાદ
દિગ્દર્શકમૃણાલસેનનાચિત્ર‘મૃગયા’ને૧૯૭૭નાવર્ષનાશ્રેષ્ઠરાષ્ટ્રીયચિત્રતરીકેસ્વર્ણકમલપ્રાપ્તથયેલ. તેનાનાયકતરીકેકામકરતામિથુનચક્રવર્તીનેશ્રેષ્ઠઅભિનેતાતરીકેનોએવોર્ડમળ્યો. મૃણાલસેનસામાજિકઅનેઆર્થિકઅસમાનતાનીસાથેસાથેરાજકીયશોષણસામેમાથુંઊચકનારસર્જકછે. ફિલ્મનુંમાધ્યમસમાજ-જાગૃતિમાટેછે, એવુંધ્યેયધરાવનારાફિલ્મ-સર્જકોમાંમૃણાલસેનનુંસ્થાનઅગ્રહરોળમાંછે. ‘મૃગયા’માંસામાજિકઅનેરાજકીયશોષણસામેઅવાજઉઠાવતાસંથાલઆદિવાસીઓનાસંતાપઅનેસંઘર્ષનીકથાછે. સંથાલપરગણામાંતાડડાંગાનામનુંએકગામછે. તેવિસ્તારનાઆદિવાસીઓનોઉદ્યમ, તેમનીઅસહાયતા, અનેતેમનાઅજ્ઞાનનીવાતોવણીલઈને‘મૃગયા’નુંનિર્માણથયુંછે. મૃગયાએટલેકેશિકાર. સામાન્યરીતેપૌરાણિક-મધ્યકાલીનયુગમાંરાજામહારાજાઓપશુ-પંખીનોશિકારકરેતેમૃગયાકહેવાતી. મૂળકથાઓરિસ્સાનાલેખકભગવતીચરણપાણિગ્રહીનીછે. અંગ્રેજઅમલદારો, જમીનદારોનેશાહુકારોપદદલિતપ્રજાપરજેજુલમોકરેછેતેનીદાસ્તાનએમાંરજૂથઈછે. છેવટે, તેમાંથીક્રાંતિકેવીરીતેજન્મેછેતેનીપરાકાષ્ઠાએપહોંચતીગૂંથણીછે. ગામનામુખીનોછોકરોતાંબાવર્ણીતબિયતનોજુવાનછે. તેઅચૂકનિશાનબાજછે. તેનીનિશાનબાજીપરએકઅંગ્રેજઅમલદારખુશછે. બીજીતરફખંધોઅનેવાસનાભૂખ્યોશાહુકારએકદિવસએનિશાનબાજયુવાનનીપત્નીનો‘શિકાર’ કરવાનીબાજીગોઠવેછે. ભલોછતાંભડવીરઆયુવાનઆથીએવોછંછેડાયછેકેતેશાહુકારનોજશિકારકરીનાખેછેઅનેતેનેફાંસીનીસજાથાયછે. જંગલીજાનવરોમહામહેનતેકરેલીખેતીનેખતમકરીનાખેછે. બીજીતરફથીજમીનદારપોતાનોહિસ્સોઝૂંટવીજાયછે. ત્રીજીતરફથીશાહુકારપોતાનાલેણાપૈસાનાબદલામાંપાકઉઠાવીજાયછે. આસ્થિતિમાંખેતીકરનારાગરીબપરિશ્રમીઓનાહાથમાંશુંઆવેછે?—માત્રભૂખ, માત્રલાચારી. આદુર્દશાસામેપડકારફેંકવાથોડાકલોકોજંગલોમાંછુપાઈનેસરકારસામેહિંસકઆંદોલનચલાવીરહ્યાછે. પેલોનિશાનબાજછોકરોફાંસીએતોચડેછેપોતાનીપત્નીનીલાજલૂંટનારનેખતમકરવામાટે, પણપોતાનીપાછળએકપ્રશ્નમૂકતોજાયછેકેજંગલીજાનવરોનેયસારાકહેવડાવેએવામનુષ્યનોશિકારકરવામાંખોટુંશુંછે? એનરપશુઓસમાજનેવધારેખેદાનમેદાનકરેછે; તેમનેશુંકોઈરોકીશકેનહિ? આસ્થિતિસામેસરકારઅનેસરકારનાકાયદાજનતાનેશુંરક્ષણઆપેછે? પણહતાશાવાદ, અનાચારનેઅત્યાચારનાઆઘોરઅંધકારપછીએકદિવસનવચેતનાનોસૂરજઊગશેએવોઆશાવાદમૃણાલસેનઅંતેપ્રગટકરેછે. ભયમાંઅનેભૂખમાંહિજરાતીપીડિતમાનવતાકેવીકરપીણકઠણાઈભોગવીરહીછેતેદર્શાવવામાટેમૃણાલસેનેવેધકવાતાવરણસર્જ્યુંછે. તાડડાંગાગામતોએકપ્રતીકછે. બાકી, ભારતભરનાઅજ્ઞાનઅનેઅસહાયપદદલિતોનોઆર્તનાદતેમાંસંભળાવ્યોછે. સમગ્રફિલ્મેપ્રેક્ષકનાચિત્તપર, વિચારપર, ઊર્મિઓપરઅનેસામાજિકઆબોહવાપરમંથનનીતીવ્રતરંગાવલિજગાડીછે. ‘મૃગયા’ મનોરંજનનુંચિત્રનથી, મનોમંથનનુંચિત્રછે. આફિલ્મમાંદિગ્દર્શકમૃણાલસેનેરુદ્રતાનીસાથોસાથરમ્યતાનેપણરેલાવીછે. જ્યારેપેલોનવયુવાનશિકારીપોતાનીઅબોધ, મુગ્ધપત્નીનેજંગલઅનેપથ્થરનીટેકરીઓવાટેબીજેગામલઈજાયછે, ત્યારેપત્નીનાપાત્રમાંમમતાશંકરનોમૂગીપ્રસન્નતાનોભાવ, પતિપ્રત્યેનોગર્વઅનેઅહોભાવ, કુતૂહલવગેરેદ્વારાકલાકારોનીઅભિનયકલાનેદિગ્દર્શકેશિલ્પકારનીજેમકંડારીછે. મિથુનચક્રવર્તીઅનેમમતાશંકરબન્નેપહેલીજવાર‘મૃગયા’માંચમકેછેઅનેજોતાંવેંતજચીજાયછે. પૂનાનાફિલ્મએન્ડટેલિવિઝનઇન્સ્ટિટ્યૂટમાંઅભ્યાસકરતાત્યારેમિથુનચક્રવર્તીનુંનામ‘રાણારેઝ’ હતું. વિશ્વવિખ્યાતનૃત્યકારઉદયશંકરઅનેએટલીજઓજસવતીનર્તિકાઅમલાશંકરનુંસંતાનએટલેમમતાશંકર. ‘સહનાવવતુ, સહનૌભુનકતુ, સહવીર્યમ્કરવાવહૈ’નોસમૂહ-ધ્વનિ‘મૃગયા’નાસર્જનમાંશંખનાદબનીનેસંભળાયછે. [‘નવનીત’ માસિક: ૧૯૭૭]