સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેદ મહેતા/વૈતરું
Jump to navigation
Jump to search
મેંસાહિત્યકૃતિઓલખીછે, તેછતાંમારીજાતનેહુંપત્રકારગણુંછું, કારણકેમારોમુખ્યરસમાનવીઓમાંઅનેતેમનીપરપડતીબનાવોનીઅસરમાંછે. સવારના૯વાગ્યેહુંમારાકામેચડીજાઉંછુંઅને, બપોરેભોજનમાટેનાએકકલાકનાગાળાનેબાદકરતાં, રાતના૮સુધીસતતકામચાલુરાખુંછું — વાચન, સંશોધનઅનેલેખન. બરાબરસુયોગ્યશબ્દની, શબ્દોનાઉત્તમોત્તમસમૂહનીખોજસતતચાલ્યાકરેછે. હુંતોવૈતરુંકરનારોછું. ઘડિયાળનાકાંટાસામેજોઈનેહુંલખુંછું. પ્રેરણાનીવાટજોતોહુંબેસીરહ્યોહોતતોકશુંકામથયુંનહોત. લેખનનીપ્રત્યક્ષક્રિયામાંઆનંદછે, પરંતુતેપૂર્વેજેબધાંમાંથીપસારથવુંપડેછેતેએકયાતનાછે. લેખકનેજેટકાવીરાખેછેતેછેલખાયેલાશબ્દનીશક્તિમાંનીશ્રદ્ધા.