સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વ્રજેશ વાણંદ/પ્રાણીઓની ગાડી

Revision as of 12:56, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જંગલકેરાંપ્રાણીઓનીછુકછુકગાડીચાલી... સૌથીઆગળકાળોહાથી, એન્જિનએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

જંગલકેરાંપ્રાણીઓનીછુકછુકગાડીચાલી...
સૌથીઆગળકાળોહાથી, એન્જિનએકહેવાય.
હાથીઉપરબેઠુંસસલું, ડ્રાઇવરએકહેવાય,
મોટાંમોટાંફળએહાથીનેદેતુંજાય.
જંગલઆખુંધમધમથાતું, પક્ષીઓહરખાય.
લાંબીડોકેજીરાફભાઈજંગલજોતાજાય,
વરુઅનેશિયાળએનાપગમાંઅથડાય;
કાણીઆંખેકાગડાભાઈજંગલજોતાજાય,
હરણઅનેસાબરએતોઠેકડામારતાજાય.
કોટપહેરીવાંદરાભાઈડબ્બેડબ્બેજાય,
પાંદડાંનીટિકિટતપાસે, ચેકરએકહેવાય;
સૌનીઆગળઝંડીલઈનેરીંછભાઈજાય;
પી-પીસીટીવગાડી, ગાડીઊપડીજાય.