એકકાર્યક્રમમાંહાજરીઆપવા [મુખ્યમંત્રી] બાબુભાઈ [જ. પટેલ] સાથેહુંજઈરહ્યોહતો. રસ્તામાંધંધુકાનાસરકારીગેસ્ટહાઉસમાંથોડોવખતરોકાઈનેઅમેરવાનાથતાહતા, ત્યારેઓરડાનાંબત્તી-પંખાબાબુભાઈએજાતેબંધકર્યાંહતાં.