સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરીફા વીજળીવાળા/અરધી સદીની સુંદરતા-અસુંદરતા
[અબ્દુલ્લાહુસૈનનીઉર્દૂનવલકથા‘ઉદાસનસ્લેં’ પાકિસ્તાનનાસર્વોચ્ચસાહિત્યિકસન્માન‘આદમજીપુરસ્કાર’થી૧૯૬૩માંનવાજાયેલીછે. લેખકપાકિસ્તાનીછે. પણજેમનીઅર્ધીજિંદગીહિન્દુસ્તાનમાંગઈહોય, હિન્દુસ્તાનનાંહવાપાણીથીજેનાંતન-મનપોષાયાંહોય, અહીંનીસંસ્કૃતિ, પુરાણકથાઓજેમનાલોહીમાંભળેલીહોયએવાસર્જકોપૂરીપ્રામાણિકતાઅનેતટસ્થતાથીલખેત્યારેએકયાદેશનાછેએવાતગૌણથઈજવાની.] અબ્દુલ્લાહુસૈનની‘ઉદાસનસ્લેં’, કુર્તલૈનહૈદરની‘આગકાદરિયા’, રાહીમાસૂમરઝાની‘આધાગાઁવ’, ભીષ્મસાહનીની‘તમસ’, ઇંતિઝારહુસૈનની‘બસ્તી’ વગેરેએવીકૃતિઓછેજેઆપણનેવિભાજનનાંકારણોનાંમૂળસુધીઅનેવિભાજનપછીનીબેઉદેશનીપરિસ્થિતિસુધીલઈજાયછે. સમતોલ, સ્વસ્થદૃષ્ટિકોણથીલખાયેલીઆકૃતિઓમાંકારણવગરવિભાજનનોભોગબનનારનિર્દોષ, આમઆદમીકેન્દ્રમાંરહ્યોછે. આસાહિત્યકારોએમાત્રએસમયગાળાનીબર્બરતાનાયથાતથચિત્રણપરભારનથીમૂક્યો, એમણેમાનવીયસંવેદનાનાંઊડાણતાગવાનીકોશિશકરીછે. હેવાનિયતકોઈએકધર્મકેસમુદાયનીવિશેષતાનથી, એમાનવમનનીસંકુલએવીસમસ્યાછે, એવુંઆકૃતિઓસમજાવેછે. ‘ઉદાસનસ્લેં’નેઉર્દૂનીશ્રેષ્ઠનવલકથામાનવામાંઆવેછે. આબૃહદ્કૃતિમાં૧૯૧૩થીલઈને૧૯૪૭સુધીનાભારતનારાજકીય, સાંસ્કૃતિકઉતારચઢાવસાથેપ્રજાનીબદલાતીજતીમાનસિકતાઆલેખાઈછે. પ્રજાનીમૂંઝવણો, એનુંશોષણ, સંઘર્ષનુંચિત્રતેમાંઆલેખાયુંછે. ગોખલે, એનીબેસન્ટ, જિન્નાહ, ઈકબાલ, મૌલાનાશૌકતઅલીજેવાનેતાઓકૃતિનાંપાત્રોસાથેવાતોકરતાબતાવાયાછે. જલિયાંવાલાબાગહત્યાકાંડ, પ્રિન્સઓફવેલ્સનુંઆગમનતથાસાઈમનકમિશનનોવિરોધજેવીઘટનાઓમુખ્યપાત્રોનીસંડોવણીદ્વારાઆલેખાઈછે. આમહાનવલનેમુખ્યપાત્રનઈમદ્વારાગૂંથવામાંઆવીછે. વિભાજનનેવારંવારનકારતોનઈમ, ‘હુંધરારદિલ્હીનહીંછોડું’ કહેતારોશનઆગાઅનેએમનાજેવાબીજાઘણાઅંતેકેમપાકિસ્તાનજનારાકાફલામાંજોડાઈગયા? આ‘કેમ’ પાછળનાંકારણોઅનેકોઈમંજિલવગરનીસફરનીઅનર્થકતાવ્યથિતકરીદેએરીતેઆલેખાયાંછે. અદ્ભુતસર્જકતાટસ્થ્યથીલખાયેલીઆમહાગાથામાંહિન્દુસ્તાનનીધરતીનીમીઠીસુગંધછે. તોસાથેસાથેબેટુકડામાંવહેંચાઈજનારાલોકોનીવેદનાઅનેઆક્રોશપણછે. જગતસાહિત્યમાંએવીકેટલીયનવલકથાઓલખાઈછેજેમાંબદલાતાંજતાંસામાજિક, આર્થિક, રાજકીય, નૈતિકમૂલ્યોનીસમાંતરેયુગપરિવર્તનનુંચિત્રઆલેખાયુંહોય. સ્ટાઈનબેકની‘ગ્રેઇપ્સઓફરોથ’, દોસ્તોએવ્સ્કીની‘બ્રધર્સકારામાઝોવ’, ટોલ્સ્ટોયની‘વોરએન્ડપીસ’, કુર્તલૈનહૈદરની‘આગકાદરિયા’ ગોવર્ધનરામની‘સરસ્વતીચંદ્ર’... આબધીવિશિષ્ટપ્રકારનીનવલકથાઓછે. ‘ઉદાસનસ્લેં’નોપણઆમાંજસમાવેશકરીશકાય. પ્રજાનાઅલગઅલગસમૂહોનાંમાનસિક, સામાજિકપરિવર્તનોનેલેખકેકલાકારનીકલમેઆલેખ્યાંછે. ઝીણીઝીણીવિગતોદ્વારાલેખકેઆસમયગાળાનું, ભયાનકબર્બરતાભર્યુંવાતાવરણમૂર્તકરીઆપ્યુંછે. વિભાજનવિષયકઘણીબધીવાર્તા-નવલકથાજુગુપ્સિતવર્ણનોદ્વારાપણજેનથીકરીશકીએવોમાહોલઆલેખકભારેસંયમથીઊભોકરીશક્યાછે. ભારતનીઅર્ધીસદીનુંવાસ્તવદર્શીચિત્રરજૂકરતીઆનવલકથામાટેકૃષ્ણચંદરેકહ્યુંછે: “હિન્દુસ્તાનકીબીસવીંસદીજોસ્વાધીનતાસંઘર્ષ, અકારણખૂઁરેજીઔરઆધ્યાત્મિકઉથલ-પુથલકીદ્યોતકહૈ, અપનીસંપૂર્ણસુંદરતાઔરઅસુંદરતા, દુ:ખઔરસુખકેસાથઇનપૃષ્ઠોંમેંસાઁસલેતીનઝરઆતીહૈ. ‘ઉદાસનસ્લેં’ ઇસસ્તરકાઉપન્યાસહૈકિઇસેનિ:સંકોચસંસારકેશ્રેષ્ઠગદ્યસાહિત્યમેંસ્થાનદિયાજાસકતાહૈ.” [‘પ્રત્યક્ષ’ ત્રિમાસિક: ૨૦૦૩]