સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાહબુદ્દીન રાઠોડ/સ્વરો વીસરાય તે પહેલાં…
ઑસ્ટ્રિયાનાવિયેનાશહેરનીશેરીમાંથીબેસજ્જનોપસારથઈરહ્યાહતા. સાંજનોસમયહતો. શેરીનાખૂણાપરનાઘરમાંથીઆવતાસંગીતનાસ્વરોસાંભળીએકસજ્જનનાપગથંભીગયા. સ્વરોમાંદર્દઘૂંટાઈનેઆવતુંહતુંઅનેસાંભળનારનાહૃદયમાંકોઈઅદમ્યભાવોજગાવતુંહતું. એબોલ્યા, “ચાલઆપણેએઘરમાંજઈએ.” બંનેએઘરતરફવળ્યા. બારણુંખુલ્લુંજહતું. ઘરમાંપ્રવેશકર્યો. જેજોયુંતેનાથીબંનેસ્તબ્ધબનીગયા. એકકિશોરકોથળાપરબેસીમોચીકામકરીરહ્યોહતો. મોચીકામનાંઓજારો, ચામડાનાટુકડાઅનેબૂટ-સેન્ડલબાજુમાંપડ્યાંહતાં. દુર્ગંધપણઆવતીહતી. કિશોરનાંકપડાંગંદાંહતાં. એણેઊંચેજોયું. બેખાનદાનનબીરાઓનેપોતાનાઘરમાંઆવેલાજોઈભાવવિહીનચહેરાથીમાત્ર‘પધારોસાહેબો’ કહીસ્વાગતકર્યું. એકમેલીચાદરપાથરીછોકરાએકહ્યું, “બેસોશ્રીમાન, આમારીબહેનછે, તેઅંધછે. તેનોએકમાત્રસહારોઆવાયોલિનછેઅનેમારોએકમાત્રસહારોમારીબહેનછે.” આબાળાઅંધછેએવુંજાણીનેબંનેસજ્જનોનેબહુદુઃખથયું. એકેકહ્યું, “અમેપણસંગીતમાંરસધરાવીએછીએ. વાયોલિનનાસ્વરોસાંભળ્યાઅનેઅમેઅમારીજાતનેરોકીનશક્યા. માફકરજો, અમારાઆગમનથીકાંઈવિક્ષેપથયોહોયતો!” અંધબાળાએકહ્યું, “આપનીલાગણીમાટેઆભાર, મહેરબાન.” એકજઓરડોહતો. એપણઠંડોહતો. ભોંયપરકાર્પેટનહોતી. નહોતીક્યાંયફાયરપ્લેસ. ઠંડીસામેટકીરહેવાભાઈબહેનનાદેહપરપૂરાંવસ્ત્રોપણનહોતાં. આખાઓરડામાંગરીબાઈઆંટોલઈગઈહતી. આવનારસજ્જનોમાંથીએકસંગીતમાંઘૂંટાતાદર્દનુંકારણતરતજસમજીગયા. થોડીવાતચીતથયાપછીઅંધબાળાએપોતાનુંસંગીતરજૂકર્યું. સજ્જનેકહ્યું, “વાહ, અદ્ભુત.” અનેતરતજઅંધબાળાએવાયોલિનએઅવાજતરફધરીનેકહ્યું, “હવેઆપશ્રીમાનવગાડો.” એસજ્જનેવાયોલિનહાથમાંલીધુંઅનેવેદનાનાસ્વરોવાતાવરણમાંપ્રસરવાલાગ્યા. ઘેરાવિષાદનીછાયામાંચારેયનાંહૈયાંવિહ્વળબનીઊઠયાં. દર્દનાસૂરોશમ્યાએટલેઅંધબાળાએકહ્યું, “આપબિથોવનછો. કહોહા.” અનેવાયોલિનવાદકેકહ્યું, “હા, હુંબિથોવનછું.” લુડવિગબિથોવનદુનિયાનોમહાનસંગીતકારહતો. વર્દી, બાક, હેન્ડેલ, મોઝાર્ટ, શુબર્ટ, વાગ્નર, હાઇડનઅનેબિથોવનએમનાજમાનાનાયુરોપનામહાનસંગીતકારોહતા. લુડવિગબિથોવનનોજન્મજર્મનીનાબોનશહેરમાં૧૭૭૦માંથયોહતો. એનીઊંચાઈપૂરતીનહોતીપણબાંધોકસાયેલોહતો. કાંઈકશોધવામથતીહોયતેવીતેજસ્વીઆંખો, મોટુંકપાળ, ખૂબકાળારંગનાઘાટાવાળ, ચહેરાપરજોવામળતાવિદ્રોહનાભાવ. એકદીયખડખડાટહસ્યોનહિહોય, છતાંએનુંસ્મિતમોહકહતું. એઅજોડકલાકારનુંસંગીતસાંભળનારશ્રોતાઓસ્વયંનેભૂલીજતા. બિથોવનતોસ્થળ, સમયઅનેસ્વયંબધુંભૂલીતેનીસંગીતસાધનામાંએવોલીનબનીજતોકેરંગમંચપરમાત્રતેનુંસંગીતરહેતું. સંગીતકારનુંજાણેકેઅસ્તિત્વજનહોતુંરહેતું. સંગીતનીઆઅદ્ભુતસિદ્ધિબિથોવનેઅથાગપરિશ્રમનેઅંતેમેળવીહતી. બાળપણથીજએકારમાસંઘર્ષોસામેઝઝૂમ્યોહતો. શાળામાંભણવાનીઅનેશેરીમાંરમવાનીવયેતોતેઓપેરામાંવાયોલિનવગાડવાજતો. આબાળકલાકારનીકમાણીમાંથીતેનીમાતાઘરનોવ્યવહારચલાવતીઅનેતેનોશરાબીપિતાબાકીનીરકમઝૂંટવીજતો. ઓપેરામાંવાયોલિનવગાડીમોડીરાતેબિથોવનઘેરઆવતોત્યારેમાતાએનીરાહજોતીબેસીરહેતી. બિથોવનવાયોલિનવગાડતોઅનેપિયાનોપણશીખતો. એમાંએકદિવસતેનીમાતાએછેલ્લીવારબિથોવનનામાથેહાથફેરવ્યો. માતાનાવિયોગમાંબિથોવનરોતોજરહ્યો, રોતોજરહ્યો. આખરેએણેવાયોલિનનુંશરણશોધ્યું. એનીવેદનાસંગીતમાંવ્યક્તથવાલાગી. પિયાનોવાદકતરીકેતેનીખ્યાતિપ્રસરતીગઈ. એકવારમહાનસંગીતકારહાઇડનનોબિથોવનનેમેળાપથયો. એકશિષ્યતરીકેહાઇડનપાસેથીલઈશકાયએટલીતાલીમબિથોવનેલીધી. પછીપોતાનીસ્વતંત્રકેડીકંડારી. હવેવિયેનાનાશાહીઘરાનામાં, શ્રીમંતપરિવારોમાં, બિથોવનનુંમાનભર્યુંસ્થાનનિશ્ચિતથઈચૂક્યું. તેસાંજેબિથોવનતેનામિત્રાસાથેવિયેનામાંમાત્રલટારમારવાનીકળેલા. એકગરીબઘરમાંથીસંગીતનાસ્વરોસાંભળીબંનેએપ્રવેશકર્યોઅનેઅંધબાળાનાઆગ્રહથીબિથોવનેવાયોલિનવગાડયું. અંધબાળાતરતજઓળખીગઈ. બિથોવનેપણજણાવ્યું, “હુંજબિથોવનછું.” આવાક્યસાંભળતાંમોચીકામકરતોભાઈચમકીગયો. તેણેકહ્યું, ‘બિથોવન! આપબિથોવનછો? મારીબહેનઆઠદિવસથીમનેકહેછેબિથોવનનાશોનીટિકિટલઈઆવ, અનેહુંતેનેસમજાવુંછુંકેઆપણીજિંદગીભરનીકમાણીમાંથીપણબિથોવનનાશોનીટિકિટખરીદીશકાયતેમનથી.” બિથોવનેકહ્યું, “હવેશોનીટિકિટખરીદવાનીજરૂરનથી. તમેકહેશોત્યારેહુંજઅહીંઆવીવાયોલિનવગાડીજઈશ.” બિથોવનનીઆકરુણાઅંધબાળાનેસ્પર્શીગઈ. એધ્રુસકેધ્રુસકેરોવાલાગી. તેણેકહ્યું, “હવેછેલ્લીવારવગાડો. પછીઆપનેતકલીફનહિઆપું.” એવખતેસંધ્યાનુંઅંધારુંઊતરીચૂક્યુંહતું. ઓરડામાંઝાંખોપ્રકાશહતો. ઘરમાંદીવોકરવામાટેતેલપણનહોતું. અંધબાળાનીવિનંતીસાંભળીબિથોવનનેકાંઈકસૂઝીઆવ્યું. એઊભોથયોઅનેઓરડાનીએકબારીતેણેખોલીનાખી. એબારીમાંથીચંદ્રનાપ્રકાશેઓરડામાંપ્રવેશકર્યોઅનેએપ્રકાશમાંબિથોવનેવાયોલિનહાથમાંલીધું. જેસ્વરોસર્જાયાતેઅદ્ભુતહતા. બિથોવનનીજીવનભરનીસાધનાજાણેએકનવાજસર્જનરૂપેવ્યક્તથઈરહીહતી. મિલનમાટેકોઈવિરહીનાપ્રાણતરફડતાહોયએવીવેદનાનોચારેયેઅનુભવકર્યો. બિથોવનેઅચાનકવાયોલિનવગાડવુંબંધકર્યું. તેણેભાઈ-બહેનનીવિદાયલીધીઅનેમિત્રાનેકહ્યું : “ઝટચાલ. જેરજૂઆતમારાથીઅહીંથઈછેએસ્વરોનુંકંપોઝિશનહુંઝડપથીનોંધીલેવામાગુંછું. સ્વરોસ્મૃતિમાંથીવીસરાયતેપહેલાંહુંએલખીલેવાઇચ્છુંછું…” [‘લાખરૂપિયાનીવાત’ પુસ્તક :૧૯૯૭]