સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિરીષ કણેકર/પડદા પરની પાકીઝા
મીનાકુમારીસુંદરહતી. પણનસીમબાનુકેશોભનાસમર્થનીજેમકેવળસૌંદર્યજતેનીમૂડીનહોતું. તેપ્રથમઅભિનેત્રીહતી, પછીસૌંદર્યવતીહતી. તેથીજ, મીનાકુમારીસરસનદેખાઈએમપ્રેક્ષકોક્યારેકકહેતાહશે, પણતેણેકામસારુંકર્યુંનહીંએમકોઈકહીશકતુંનથી. જ્યાંચંદ્રકાચનોઅનેફૂલોકાગળનાંહોયછેએમુખવટાનીદુનિયામાંમીનાકુમારીસાચેસાચીલાગતી. ઓછોપણસ્વાભાવિકઅનેપ્રભાવશાળીઅભિનયએતેનીવિશિષ્ટતાહતી. ઘણીવારસંવાદનીજરૂરરહેતીનહીં. તેનાબિડાયેલાહોઠઅનેઝળઝળિયાંળીઆંખોતોબોલતીજ, પણથરથરતીપાંપણોપણઘણુંબધુંકહીજતી. એકાદબેતૂટકવાક્યોથી, નજરનાએકફટકાથીકેફક્તદબાયેલાનિ :શ્વાસથીમીનાકુમારીપ્રેક્ષકોનાકાળજાનેસ્પર્શીજતી. ‘પરિણીતા’માંતેનેજોતાંદરેકવખતેલાગ્યાકર્યુંકેઆજભૂમિકામાટેતેનોજન્મથયોછે. સાકરનીજેમતેભૂમિકામાંઓગળીજતીઅનેસમગ્રચિત્રપટનેમધુરકરીદેતી. ‘બૈજુબાવરા’, ‘પરિણીતા’, ‘બંદિશ’, ‘એકહીરાસ્તા’, ‘ચિરાગકહાં, રોશનીકહાં’, ‘શારદા’, ‘દિલઅપનાઔરપ્રીતપરાઈ’, ‘ફૂલઔરપત્થર’, ‘ચિત્રલેખા’, ‘સાહિબ, બીબીઔરગુલામ’, ‘આરતી’, ‘પાકીઝા’ અને‘મેરેઅપને’ જેવાંચિત્રપટોમાંતેભૂમિકાસાથેએટલીએકરૂપથઈ, કેચિત્રપૂરુંથયાપછીતેનેતેનાથીછૂટીપાડીનેદૂરકરવીપડીહશે. તેનાસંવાદએટલેકાનનેમિજબાની. દરેકશબ્દમાંતેનાહૃદયનાંસ્પંદનોઅનુભવાતાં. પછીતે, “ઐસીજગહપેબદનસીબનહીંજાતે” કહેતી‘યહૂદી’નીહન્નાહોય, “ઔરતજાતકેલિયેઇતનાબડાઅપમાન? ઇતનીબડીલજ્જા?” એમસંતાપથીપૂછતી‘સાહિબ, બીબીઔરગુલામ’નીછોટીબહૂહોય, કે“તવાયફોંકીકબ્રખુલીરખીજાતીહૈ” એમવ્યથિતથઈનેબોલતી‘પાકીઝા’નીસાહેબજાનહોય. પ્રસિદ્ધદિગ્દર્શકએમ. સાદિકેએકવારકહ્યુંહતું, હિંદીચિત્રપટસૃષ્ટિનોઇતિહાસલખાશેત્યારેચારનામસુવર્ણાક્ષરેલખવાંપડશે : અશોકકુમાર, લલિતાપવાર, દિલીપકુમારઅનેમીનાકુમારી. (અનુ. જયામહેતા)
[‘રૂપેરીસ્મૃતિ’ પુસ્તક]