સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખબીર/આપવું એટલે
આપવુંએટલેઉદારતાવધુઆપવામાંનહીં, પરંતુસમયસરઆપવામાંરહેલીછે. અને‘આપવા’નોઅર્થફક્તકોઈવસ્તુઆપવાપૂરતોનથી. મધુરસ્મિત, પ્રેમાળવાણીઅનેલાગણીભરેલોસ્પર્શ — એપણએકજાતનુંદાનજછે. રશિયનલેખકતુર્ગનેવનીએકવાર્તામાંએકમાણસ, ભિખારીનેઆપવામાટેપોતાનાખિસ્સામાંકાંઈજનહોવાનેકારણેએનીસાથેહાથમિલાવેછે, ત્યારેભિખારીહસીનેકહેછેકે, આપણએકદાનજછેને!.