સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુમન મજમુદાર/મેઘ
Jump to navigation
Jump to search
ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓનીદોટમદોટ;
પવનફૂંકાયાધરતીઉપર, ધૂળતણાત્યાંગોટમગોટ;
ચમકેવીજળીઅપરંપાર, મેઘવરસતોઅનરાધાર.
ગિરિવરકેરાંશિખરોઝળક્યાં, ખળક્યાંઝરણાંઅપરંપાર;
નદીઓમાંહેનીરઉમટિયાં, નવાણછલક્યાંભારોભાર;
ખેડુહલકેકરેપુકાર, મેઘવરસતોઅનરાધાર.
મયૂરોટહુક્યા, કોયલકૂકી, મીઠોકંઠતણોરણકાર;
ચકલાંચાલ્યાંમાળામાંનેચાતકહળવોમનનોભાર;
રણકેડોબાંસાંજ-સવાર, મેઘવરસતોઅનરાધાર.