સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/ભ્રાંતિ
વિદ્યાપીઠોથીજ્ઞાનવધેછે, એવીભ્રાંતિતોહવેઆપણામાંનાકોઈપ્રામાણિકપણેસેવીશકેનહીં. કાગળપરબધુંમોટુંમોટુંબતાવવાનીકુનેહરીઢાથઈગયેલાતંત્રવાહકોમાંહોયછેખરી, પણવાસ્તવમાંએવુંકશુંહોતુંનથી. અનેકસામયિકો, પુસ્તકપ્રકાશનનીશ્રેણીઓ, સંવિવાદો, ફાઉન્ડેશનનાંવ્યાખ્યાનો—આબધુંજછે; છતાંએમાંથીકશુંસંગીનનીપજતુંનથીજેનોપ્રભાવવિદ્યાક્ષેત્રપરઅસરકારકરીતેપડ્યોહોય. ગરીબદેશનાંનાણાંનોઅક્ષમ્યએવોઅપવ્યયઆવીબધીઔપચારિકવિધિઓમાંથતોરહેછે. વિદ્યાર્થીઓનેપણપ્રાપ્તથયેલું‘જ્ઞાન’ કાર્યકરનીવડતુંનથી. છતાંએ‘જ્ઞાન’ પ્રાપ્તકર્યાનોસિક્કોમેળવવાએનીજિંદગીનાંકેટલાંકમહત્ત્વનાંવર્ષોએખરચતોહોયછે. પરિવર્તનલાવવાનીપ્રક્રિયાઅમલદારશાહીનેકારણેનાહકનીજટિલઅનેઅસહ્યરીતેમંદહોયછે. આનેકારણેધીમેધીમેનિષ્ક્રિયતાભરીઉદાસીનતાજવધતીરહેછે. એનોગેરલાભઉઠાવનારાંબળોટાંપીનેજબેઠાંહોયછે. હિંસાનોઉદ્ગમએમાંજરહેલોછે. વિદ્યાર્થીઓનેહવેથાબડીથાબડીને‘ફોર્થપાવર’રૂપેઆગળલાવવામાંઆવ્યાછે. અનુકૂળથઈપડ્યુંછે, ત્યારેત્યારેઅમુકરાજકીયપક્ષોએવિદ્યાર્થીઓનેઆગળકરીનેપોતાનુંકામકઢાવીલીધુંછે. આથીઅરાજકતાવધતીજાયછે. વિદ્યાર્થીઓપોતાનીગેરવાજબીમાગણીઓનેપણધાકધમકીથીસત્તાવાળાઓપાસેકબૂલકરાવતાથઈગયાછે. જેક્ષેત્રમાંબુદ્ધિનું, વિચારસ્વાતંત્ર્યનુંગૌરવથવુંજોઈએતેક્ષેત્રમાંવકરેલાંપશુબળનેછુટ્ટોદોરઆપવામાંઆવતોજોઈએછીએ. [‘વિદ્યાવિનાશનેમાર્ગે’ પુસ્તક]