સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિવલ્લભ ભાયાણી/નર્મદા-બંધથીય પ્રચંડ
મારેજેકહેવુંછેતેહુંએકપ્રશ્નાર્થનારૂપમાંમૂકું : એકવીસમીસદીનીઆપૂર્વસંધ્યાનોનર્મદક્યાંછે? અર્વાચીનયુગમાંઆપણેત્યાંજેમણેસર્જક, વિચારકઅનેકર્મપુરુષતરીકેપ્રબળપુરુષાર્થકર્યોછે, લોકોનાસંસ્કારઘડતરમાટેજેઅવિરતમથ્યાછેએવાથોડાકઅર્વાચીનસંસારપુરુષોછે, પણઆજનાપ્રસંગનેઅનુરૂપમાત્રાનર્મદનીજવાતહુંકરું. એકક્રાંતિકારી, ઉદ્દામવ્યક્તિત્વનીછાપધરાવતીજેતત્કાલીનયુગચેતનાનર્મદદ્વારાઅભિવ્યક્તથઈહતી, તેનેસર્વાંગેસમુલ્લસિતકરનારકોઈસમર્થચિત્કારહજીસુધીઆપણનેકેમનથીમળ્યો? આજનાઆપણાસમયનેલગતીએકભારેચિંતાકારકહકીકતએછેકેઆપણામાંથીજેઓસાહિત્યઅનેવિદ્યાનાક્ષેત્રામાંછે, લેખક-વિચારક-પત્રાકારછે, તેનોમોટોભાગસમગ્રપણેસમાજનીજેવર્તમાનદશાપ્રવર્તેછેતેનીસાથેખાસકશીનિસ્બતધરાવતોહોયએવુંક્વચિતજદેખાયછે. વર્તમાનઝંઝાવાતીસાંસ્કૃતિકઊથલપાથલોપ્રત્યે, આચારવિચારનેવલોવીનાખતીઘટનાઓપ્રત્યે, એવર્ગનાલોકોનેઅંદરનોલગાવહોવાનુંપ્રતીતથતુંનથી. એટલુંજનહીં, અહીંનાંઅનેવિશ્વનાંસમકાલીનપરિબળોનેલગતાઆપણાખ્યાલોપણઘણીબાબતમાંસારીરીતેકાચા, ધૂંધળાકેઢાંચાઢાળહોવાનુંસતતલાગ્યાકરેછે. નર્મદનાસમયથીલઈનેગાંધીયુગસુધીનાઆપણાવિચારશીલવર્ગેજેસામાજિકજાગૃતિદાખવીહતીતેમાંછેલ્લાત્રાણેકદાયકાથીઆવેલીભારેઓટમતિમૂંઝવીનાખેતેવીછે. એકતરફઆપણાસ્વત્વનેઘસીભૂંસીનાખતો, દાવાનળસમોભોગવાદપ્રવર્તીરહ્યોછે. તોસામેપક્ષે, અંદર-બહારનેસૌનેહલાવીદેતોનર્મદીયજોસ્સો, પડકાર, હણહણાટક્યાં? આર્થિકદૃષ્ટિએચડિયાતો, ભણેલોગણેલોજેશહેરીવર્ગછે, તેમાંસાંસ્કારિકવિનિપાતચેપીરોગનીપેઠેફેલાઈરહ્યોછે. તેનેરોકવા, નર્મદા— બંધથીયપ્રચંડનર્મદ-બંધબાંધવાનીકોઈયોજનાનીકેમઆપણનેઝાંખીથતીનથી? આપણીઆજનીસમસ્યાઓનેપારખવામાં, તેનેપહોંચીવળવાનીમથામણકરવામાંનર્મદ, ગાંધીજીવગેરેનાવારસદારતરીકેઆપણેઅત્યારેકેવોકહિસાબઆપીએછીએતેનેલગતીઆપખોજકેટલીકથાયછે? અતિશયપીલેલાંછતાંકૂચામાંથીબેચારટીપાંરસનિચોવવામથતાંઆપણાંપરિસંવાદોઅનેસંગોષ્ઠીઓજડકર્મકાંડમાંથીછૂટીનેધરતીપરથોડાંકમુક્તપગલાંનમાંડીશકે? નર્મદનીવીરતાઅનેઅક્ષરપુરુષાર્થઆપણનેઅત્યારેપ્રેરે, એનુંસ્મરણસંગ્રહાલયનાપુરાતત્ત્વીયઅવશેષનેયોગ્યનબનીરહે, એવીભાવનાવ્યક્તકરીહુંવિરમુંછું.