સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સમો આવતાં —
Jump to navigation
Jump to search
લોકનુંતોભઈ, એવું!
એકઘડીએકબૂતરાં
નેઘડીઅન્યએસાવજ;
મીણસમાણાંપોચાંઆપળ,
પળબીજીએવજ્જર;
ચિપાઈજાતાંઅંગૂઠે,
નેઊંચકેદુનિયાઅધ્ધર!
“ખડેરહો!”નેબોલથથરતાંહાથજોડતાંલોક,
બોચીપરનોબોજખમીનેરસ્તેપળતાંલોક,
લોકનુંતોભઈ, એવું!
એકઘડીએકબૂતરાં
નેઘડીઅન્યએસાવજ;
મીણસમાણાંપોચાંઆપળ,
પળબીજીએવજ્જર;
ચિપાઈજાતાંઅંગૂઠે,
નેઊંચકેદુનિયાઅધ્ધર!
“ખડેરહો!”નેબોલથથરતાંહાથજોડતાંલોક,
બોચીપરનોબોજખમીનેરસ્તેપળતાંલોક,
— સમોઆવતાં
પલકએકમાં
દિયેકરીતોતિંગભોગળોકોટઅડીખમફોક! —
પડોકાળનો : કો’કસાંભળે, કાનધરેનાકો’ક.