સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/ઝિન્દાબાદ, ઝિન્દાબાદ!

Revision as of 07:39, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ભારતનાંરખવાળાંકરશું, ભારતમાંઅજવાળાંભરશું : ઝિન્દાબાદ, ઝિન્દા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ભારતનાંરખવાળાંકરશું,
ભારતમાંઅજવાળાંભરશું :
ઝિન્દાબાદ, ઝિન્દાબાદ!
દેશઅમારોઝિન્દાબાદ!
મરજીવાથઈસાગરતરશું,
પવનપલાણીથનગનફરશું;
અમેચાંદની,
અમેવાદળીથઈજગતમાં
મીઠાંમીઠાંઅમરતઝરશું :
ઝિન્દાબાદ.
થાકઅમેસ્હેજેનાગણશું,
પાયાથીનવચણતરચણશું;
અમેબંસરી,
અમેખંજરીબનીમુલકમાં
મધુરકૂજશુંનેરણઝણશું :
ઝિન્દાબાદ.
અમેગાંધી-ન્હેરુનેપગલે
તિરંગાનીશાનબઢવશું,
સરોજિની-કસ્તુરબાથઈને
અમેદેશનાંગાનગજવશું :
ઝિન્દાબાદ, ઝિન્દાબાદ!
દેશઅમારોઝિન્દાબાદ!