સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/દરબાર!
Jump to navigation
Jump to search
શિયાળેદરબારભર્યોછે,
સૌનેતેડુંઆવ્યુંછે!...
તાજાંમાજાંરીંગણમ્હાલ્યાં,
રોફમારતાંકોબિજચાલ્યાં;
લાલટમેટાંફક્કડફાલ્યાં,
ખિલખિલકરતાંફ્લાવરહાલ્યાં;
સાફાલીલાબાંધીમૂળાભાઈનું
ધાડુંઆવ્યુંછે!