લાકડુંતરે, તરતુંમાણસ; કેટલોબધોફેર!... પાંદડુંખરે, ખરતુંમાણસ; કેટલોબધોફેર!... કો’કમળે, નેમળતુંમાણસ; આટલોબધોફેર! [‘લોકજીવન’ માસિક: ૧૯૭૬]