સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેમન્ત દેસાઈ/જોઈ લેવાશે!

From Ekatra Wiki
Revision as of 08:19, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> થવાદેથાયતે, અમનેનથીડર, જોઈલેવાશે! જવાનીપરભરોસોછેસદંતર, જોઈલેવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

થવાદેથાયતે, અમનેનથીડર, જોઈલેવાશે!
જવાનીપરભરોસોછેસદંતર, જોઈલેવાશે!
બનીનેબુંદઆલમનોસમુંદર, જોઈલેવાશે!
સફરકરવાકરીછેહામ, અંતરજોઈલેવાશે!...
જવાનીમાંજઆફતનાંઅનેરાંઝેરપીલીધાં,
હવેશુંઆવશેએથીભયંકર? જોઈલેવાશે!
જમાનામાંગગનપરતારલા-શુંસ્થાનતોલાધ્યું;
ચમકવુંકેટલુંક્યારે? વખતપરજોઈલેવાશે!
[‘મિલાપ’ માસિક :૧૯૬૨]