સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘બંધ’નો સામનો કરીએ
ભારતનાનાગરિકોહરકોઈજાતના‘બંધ’નોમક્કમપણેનેહિંમતથીસામનોકરેતેનોસમયહવેપાકીગયોછે—પછીએબંધનું‘એલાન’ આપનારએકયાબીજીકોંગ્રેસહોય, કોમ્યુનિસ્ટોહોય, જનસંઘહોય, શિવસેનાહોયકેસર્વોદયવાદીઓહોય. કોઈપણબંધ—એવિચારપોતેજ—સીધીસાદીબળજબરીછે, બહુજનસમાજનીઉપરએકઝનૂનીલઘુમતીનીઅત્યંતહલકટપ્રકારનીહિંસાછે. બંગાળમાંકોમ્યુનિસ્ટોએએનેદાખલકર્યોતેપછીભારતમાંયોજાયેલોએકેએકબંધતેઆપણાંશહેરો-ગામોનીશાંતિચાહકવસતીઉપરનોએથીયેહજારગણોવધુનિંદાપાત્રઅત્યાચારરહેલોછે. લોકશાહીનોતેમજસમાજમાંમુક્તપણેવિહરવાનાસ્ત્રી-પુરુષનેબાળકોનાજન્મસિદ્ધઅધિકારનોએમાંસદંતરઇન્કારરહેલોછે. આપણેઇન્દિરાજીની, જયપ્રકાશજીનીકેમોરારજીભાઈનીતરફેણમાંહોઈએકેવિરુદ્ધમાં, આપણારોજિંદાજીવનનેથંભાવીદેનારાસામાન્યનાગરિક-સ્વાતંત્ર્યપરનાઆહુમલાનોમક્કમતાથીસામનોકરવામાંઆપણેસહુએકબનીએ. આગુંડાગીરીફાસીવાદનોમાર્ગતૈયારકરેછેએટલુંજનથી—એપોતેઆજેતોહાજરાહજુરનગ્નફાસીવાદબનીગઈછે. એકયાબીજાપક્ષનીસરકારસામેયોજાતાઆબંધનાઉપાસકોનાંકરતૂકોસૌરાષ્ટ્રનાપેલાડાકુઓનાકરતાંજરાયેજુદાંનથીકેજેમનામાંસરકારનીસામેખુલ્લીલડાઈકરવાનીતાકાતનહોવાથીસીમનાબિચારાઅરક્ષિતખેડૂતોનેત્રાસઆપવાનીઅનેતેમનાંનાકકાપવાનીહિચકારીપ્રવૃત્તિએમણેઆદરેલી. આજનાશાસકોનેસિંહાસનપરથીઉતારીમૂકવાજેઓનીકળીપડ્યાછેતેઓપોતાનીબધીશકિતનોપરચોભલેચૂંટણીવખતેબતાવે, અથવાલશ્કરનીસહાયવડેબળવોપણએકરીજુએ. પરંતુપોતાનાનિર્માલ્યરોષનાંઆવાંઅર્થહીનપ્રદર્શનોવડેશાંતનાગરિકોપરઆતંકફેલાવવાનુંતોતેઓબંધજકરે, એવીચેતવણીપ્રજાએતેમનેઆપીદેવીઘટે. જેકોઈસરકારસત્તાપરહોયતેનીએફરજછેકેઆવા‘આંતરિકઆક્રમણ’નીસામેપણપોતાનીતમામતાકાતવાપરીનેપ્રજાનુંરક્ષણકરવુંઅથવાતોશાસનછોડીદેવુંઅનેલોકોનેફાવેતેરીતેપોતાનુંરક્ષણકરવાદેવું. જેસરકારઆજેપોતાનીપ્રજાનેઆટલુંરક્ષણનહીંઆપીશકેતેનીઉપરલોકોનેઅરાજકતાનાવરૂઓનીવચ્ચેફેંકીદેવાનોઆરોપઇતિહાસમૂકશે. વિનોદિનીનીલકંઠ, ઇસ્માઈલપટેલ, દેવવ્રતપાઠક, જયેન્દ્રત્રિવેદી, મીરાંભટ્ટ, પ્રેમશંકરભટ્ટ, નિર્મળવકીલ, દમયંતીમોદી, વિનુભાઈપરીખ, ગુણવંતવડોદરિયા, મહેશવસાવડા, નાનુભાઈદુધરેજીયા, મહેન્દ્રમેઘાણી [‘ટાઇમ્સઓફઇન્ડિયા’ દૈનિક]