સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જકડી રાખતું ચલચિત્ર

From Ekatra Wiki
Revision as of 10:01, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ભારતમાંચલચિત્રક્ષેત્રેરાષ્ટ્રપતિએવોર્ડ૧૯૫૪માંદાખલક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ભારતમાંચલચિત્રક્ષેત્રેરાષ્ટ્રપતિએવોર્ડ૧૯૫૪માંદાખલકરવામાંઆવ્યાઅનેતેનીપહેલીજખેપમાં‘અત્રેપિક્ચર્સ’ દ્વારાનિર્મિતઅનેવનમાલાદ્વારાઅભિનીતમરાઠીચલચિત્ર‘શ્યામચીઆઈ’‘(શ્યામનીમા’)નેતેવર્ષનાસર્વોત્કૃષ્ટકથાચિત્રનુંપ્રથમપારિતોષિકએનાયતકરવામાંઆવ્યુંહતું. ત્યારબાદમરાઠીચલચિત્રોનેલાગેવળગેછેત્યાંસુધીબરાબરપચાસવર્ષપછી૨૦૦૪નાવર્ષમાંફરીએકવારઅરુણનલાવડેદ્વારાનિમિર્તમરાઠીચલચિત્ર‘શ્વાસ’નેસર્વોત્કૃષ્ટકથાચિત્રનીશ્રેણીમાંપ્રથમપારિતોષિકએનાયતથયુંછે. છેલ્લાંપચાસવર્ષોમાંભારતેસંખ્યાનીદૃષ્ટિએવિશ્વમાંસર્વાધિકચલચિત્રોનિર્માણકરનારદેશનુંબિરુદમેળવ્યુંછેખરું. પરંતુગુણવત્તાનેભોગેફિલ્મોનાનિર્માણનીસંખ્યામાંવધારોથતોરહ્યોછે. તેનુંમુખ્યકારણએછેકેઆપણાનિર્માતાઓ‘પિટ-ક્લાસ’નાપ્રેક્ષકોનીરુચિનેજપોષવાનોપ્રયત્નકરતારહ્યાછે. આવીફિલ્મોદ્વારાનિર્માતાઓધનનીકમાણીકરતારહ્યાછે. હકીકતમાં, ‘શ્વાસ’નુંકથાવસ્તુભારતનારજતપટમાટેનવુંગણાયનહીં. કૅન્સરથીપીડાયેલાદરદીનીઅનેતેનાપરિવારનીદર્દનાકકહાણીપરઆધારિતચલચિત્રોભૂતકાળમાંપણભારતીયરજતપટપરઆવીચૂક્યાંછે. તેમાંસર્વપ્રથમ‘આનંદ’માંચલચિત્રનોનાયક (બાબુમોશાય) કૅન્સરગ્રસ્તછે. ‘મિલિ’ ચલચિત્રનીનાયિકા (જયાભાદુડી) તેરોગથીપીડાયેલીહોયએવીતેનીકથાછે. ‘શ્વાસ’માં૮-૧૦વર્ષનાંબાળકપરશાનીબંનેઆંખોમાંકૅન્સરનીઅસરથયેલીછે. જો‘શ્વાસ’નાકથાવસ્તુમાંકોઈનવીનતાનજહોયતોતેનેરાષ્ટ્રપતિસુવર્ણચંદ્રકકેમએનાયતથયોહશે? અનેતેનાથીપણઆગળ, અંગ્રેજીસિવાયનીઅન્યભાષાઓમાંનિર્મિતવિશ્વભરનીભાષાઓનાંસર્વોત્કૃષ્ટચલચિત્રોનાઓસ્કારનીસ્પર્ધામાટેતેનેશામાટેમોકલવામાંઆવ્યુંહશે? આપ્રકારનાપ્રશ્નોઊભાથાયતેસ્વાભાવિકછે. આપ્રશ્નોનાજવાબમાં‘શ્વાસ’નાપક્ષેઘણુંબધુંકહીશકાયતેવુંછે. એકતોતે‘ચીલાચાલુફિલ્મ’નીકક્ષાકરતાંકથાવસ્તુનીરજૂઆતનીદૃષ્ટિએઘણીઊચીકક્ષાનુંનિર્માણછે, જેમાંમાનવીનીસ્વાભાવિકગણાતીસંવેદનાઓજકેન્દ્રમાંરાખવામાંઆવીછે. આવીસંવેદનાઓઆચલચિત્રનીરજૂઆતમાંકોઈપણસ્થળેકૃત્રિમરીતેઉપસાવવામાંઆવેલીનથી, પરંતુઅત્યંતસહજતાથીતેસમગ્રકથાવસ્તુમાંવણીલેવામાંઆવીછે. બાળકનેકૅન્સરનેકારણેબંનેઆંખોમાંઓપરેશનઅનિવાર્યછે. આટલીનાનીઉંમરમાંતેબંનેઆંખેકાયમમાટેઅંધત્વવહોરવાનોછેએવીડોક્ટરનેખાતરીહોયછે. પરશાનાદાદાતેનેનિદાનઅનેસારવારમાટેપોતાનેગામડેથીમુંબઈલઈજાયછે. દાદામાટેઅનેસમગ્રપરિવારમાટેવહાલસોયાપરશાનાજીવનનીઆકરુણાંતિકાઅસહ્યકેવીરીતેબનેછે, તેનુંઆબેહૂબચિત્રણઅત્યંતસહજતાથીઆચલચિત્રમાંકરવામાંઆવ્યુંછે. આચલચિત્રપ્રેક્ષકોનેપ્રત્યેકક્ષણેજકડીરાખેછે. સમગ્રચલચિત્રમાંએકપણગીતકેનૃત્યનથી; તેમાંનુંએકપણદૃશ્યઅપ્રસ્તુતનથી; તેનાંચારેમુખ્યપાત્રો: બાળ-કલાકારઅશ્વિનચિતળે (પરશા), અરુણનલાવડે (દાદા), સંદીપકુલકર્ણી (ડોક્ટર) તથાઅમૃતાસુભાષ (દવાખાનાનીસમાજસેવિકા)—આબધાંએઅત્યંતસહજઅનેઅસરકારકરીતેઅભિનયકર્યોછે; તેનાસંવાદોપ્રભાવકછે. સર્વોત્કૃષ્ટકથાચિત્રઉપરાંતતેમાંપરશાનીભૂમિકાભજવનારઅશ્વિનચિતળેને૨૦૦૪નુંસર્વોત્કૃષ્ટબાળકલાકારનુંપારિતોષિકપણએનાયતથયેલછે. [‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૪]