સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આંખો ઉઘાડશું?
આપણાદેશમાંમધ્યકાલીનયુગમાંગણિકાઓએકસંસ્થારૂપેસ્થાપિતથયેલીહતી. રાજાઓ, મોટાઅધિકારીઓઅનેશ્રીમંતવેપારીઓનાજુવાનદીકરાઓનેગણિકાઓનેત્યાંચતુરાઈનું, વ્યવહારબુદ્ધિનુંશિક્ષણલેવામાટેમૂકવાનોરિવાજહતો. એસમયદરમિયાનએગણિકાઅથવાતેનીસાથેરહેતીયુવાનછોકરીઓસાથેસંબંધબાંધેતેમાંકશુંઅજુગતુંનહોતુંગણાતું. મંદિરોમાંછોકરીઓનેદેવદાસીકેનર્તિકાઓતરીકેમૂકવામાંઆવેઅનેપૂજારીઓકેમંદિરસાથેલાગવગધરાવનારશ્રીમંતોકેસત્તાધારીઓએમનેપોતાનીરખાતતરીકેરાખે, એસામાન્યવસ્તુગણાતી. ભૂતકાળમાંવેશ્યા-સંસ્થાવિશેસમાજનોમતગમેતેહોય, પણઆજનીવિચારસરણીમુજબકોઈપણસ્ત્રીનુંઆપ્રકારેશોષણથાયએદેશનેમાટેકલંકરૂપછે. સમાજકલ્યાણમંડળતરફથીનિયુક્તસમિતિનાંઅધ્યક્ષશ્રીમતીધનવંતીરામરાવઅનેએમનાસાથીસભ્યોએદેશમાંચારેતરફફરીવેશ્યાવૃત્તિઅનેલોહીનાવેપારસંબંધીતપાસકરીહતી. એમણેપોતાનોહેવાલપ્રસિદ્ધકર્યોછે, એવાંચતાંહૈયુંદાઝીજાયએવુંછે. વેશ્યાવૃત્તિમાંસ્ત્રીઓપડેછેતેનાંમુખ્યકારણોમાંતેમણેસાસરિયાંકેપતિનાજુલમનેલીધેકરેલોઘરનોત્યાગ, વિધવાઓપ્રત્યેકરવામાંઆવતોઅમાનુષીવર્તાવ, એકવખતથયેલીભૂલનેલીધેથતોસામાજિકબહિષ્કાર, એસર્વનેગણાવ્યાંછે. દેવદાસી-વિરોધીકાયદોઅસ્તિત્વમાંહોવાછતાંમંદિરોઅનેમઠોમાંકુમારિકાઓઅર્પણકરવાનુંહજીયેચાલુછે. બનારસમાંગરીબમાબાપપોતાનીવિધવાદીકરીઓ-વહુઓનેકાશીવિશ્વેશ્વરનામંદિરમાંમૂકીઆવેછેઅને“મેળેકમાઈખાવાની” સૂચનાઆપેછે — મતલબકેવેશ્યાવૃત્તિકરવાનુંજકહેછે. ગામડાંમાંગરીબાઈપુષ્કળવ્યાપેલીહોવાથીશહેરોનાંકૂટણખાનાંનાદલાલોજુવાનછોકરીઓનેમોટીનોકરીઓઅપાવવાનેબહાનેઉપાડીજાયછેઅનેએમનેઅનીતિનાધંધામાટેવેચીમારેછે. સમિતિએકૂટણખાનાંઅનેવેશ્યાગૃહોનીમુલાકાતોલેવાઉપરાંતકહેવાતા‘આશ્રમો’નેપણઅણધારીમુલાકાતોઆપીહતી. મોટાભાગનાઆશ્રમોએલોહીનોવેપારકરવાનાંધામજતેમનેજણાયાં. આમાંનાકેટલાકનીવ્યવસ્થાપકસમિતિમાંએગામનાંઆગેવાનસ્ત્રી-પુરુષોપણબિરાજેછે, પણમહિનેબેમહિનેમળીગૃહપતિનાહેવાલઉપરઆધારરાખીતેઓછૂટાંપડેછે. ગુંડાઓનાહાથમાંથીસ્ત્રીઓનેબચાવ્યાનોદાવોકરનારઆશ્રમ-સંચાલકોએમનેબીજાગુંડાઓનેસોંપીદેછેકેલગ્નનાંનાટકભજવાવેછે. છેવટેસ્ત્રીવેશ્યાજથાયછે. આશ્રમોનીબાબતમાંઆપણેશરમાઈનેડૂબીમરવાજેવીવાતએછેકેખ્રિસ્તીમિશનરીઓદ્વારાચાલતાઆશ્રમોસમિતિનેશ્રેષ્ઠજણાયા. ત્યક્તા, વિધવા, ફસાયેલીબધીજસ્ત્રીઓએઆશ્રમોમાંપણઆવેછે. પણતેમનાતરફસંપૂર્ણસહાનુભૂતિભર્યુંવર્તનરાખીએમનેશિક્ષણઆપીસન્માર્ગેચઢાવવામિશનરીઓતરફથીપ્રયત્નોથાયછે. જ્યારે‘હિંદુધર્મ’ અને‘આર્યસંસ્કૃતિ’નારક્ષણનાબચાવનેબહાનેચાલતાઆશ્રમોમાંક્રૂર, અમાનુષીવર્તનઅનેલોહીનાવેપારમાટેનીપૂર્વતૈયારીઓજમોટેભાગેજણાયાં. સારાહિંદુઆશ્રમોમાંએમણેમુંબઈનાશ્રદ્ધાનંદમહિલાશ્રમનુંનામગણાવ્યુંછેએબહુસંતોષનીવાતછે. પણઆવાઅપવાદબાદકરતાં, આશ્રમોવેશ્યાવૃત્તિવધારવાનુંજકામકરેછે. પશ્ચિમનાદેશોનીકુમારિકાઓનાંસ્ખલનનાદાખલાકેઆંકડાવર્તમાનપત્રોમાંપ્રસિદ્ધથાયત્યારેઆપણારૂઢિચુસ્તોનોઆનંદસમાતોનથી. નવાવિચારવાળાનેતેઓકહેછેકે, “લો, લેતાંજાવ; પશ્ચિમનીસંસ્કૃતિનાંવખાણકરોછોતેજોઈલોએમનીસ્થિતિ!” પણઆપણીચારેતરફઆસ્ત્રીઓનાલોહીનાવેપારનોજ્વાળામુખીભભૂકીરહ્યોછેતેતરફઆપણેઆંખમિંચામણાંજકરીએછીએ. અનિષ્ટપૂર્વમાંહોયકેપશ્ચિમમાં, પણતેસમાજનેલાંછનરૂપજછે. આપણેત્યાંવિધવાઅનેત્યક્તાઓતેમજભૂખેમરતીસ્ત્રીઓમાંનીકેટલીયેકુટુંબીઓની, શેઠની, આડોશી-પાડોશીનીવાસનાઓનોભોગબનેછેઅનેફસાઈપડતાંકેટલીવેશ્યાબનેછે, સાસરિયાંથીત્રાસેલીકૂટણખાનામાંજાયછે, એબધાંનાઆંકડાકોણકાઢેછે? બીજાદેશોમાંપ્રવર્તતાંઅનિષ્ટોથીરાજીથવાનેબદલેઆપણાદેશમાંભરપૂરવ્યાપેલીકુપ્રથાઓતરફઆંખોઉઘાડીજોઈએઅનેએસંબંધમાંગંભીરપણેવિચારકરતાંશીખીએ.