સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અવાજના બાદશાહ
Jump to navigation
Jump to search
ઝુલફીકારઅલીબુખારી૧૯૩૭માંઆકાશવાણી-મુંબઈનાસ્ટેશનડિરેક્ટરનિમાયેલા. તેપછીચંદ્રવદનમહેતાતેખાતામાંજોડાયેલા. બુખારીકાબુલતરફના, પેશાવરમાંઊછરીલાહોરકૉલેજમાંભણેલા. એમનેવિશેચન્દ્રવદનમહેતાએ‘રેડિયોગઠરિયાં’ પુસ્તકમાંકહેલુંછે : “ઝુલફીકારઅવાજનાબાદશાહ. સચોટ, સ્પષ્ટ, મુલાયમ, નજાકતથીભરેલો, ગંભીરતેમજહળવાભાવોનેયથાર્થપ્રગટકરનારોઅવાજ. એનામાંમાણસપારખવાનીસૂઝઈશ્વરદત્તહતી. બુખારીનીવાતોકરવાનીકળાઅજીબપ્રકારનીહતી : ટૂંકાંવાક્યો, રસભરીકહેવતો, શાયરીનીલીટીઓ.” ગુજરાતીરેડિયોસ્ટેશનનીચન્દ્રવદનમહેતાનેતોધૂનહતીજ, બુખારીનેપણતેમાટેહોંશહતી. એટલેએબન્નેગુજરાતનેપ્રવાસેઆવેલા. અમદાવાદમાંરેડિયોમથકકરવાનોઠરાવગુજરાતીસાહિત્યસભાએપસારકર્યો, ત્યારેતેબન્નેહાજરહતા. અમદાવાદનીમુલાકાતદરમ્યાનપોતાનાપરપડેલીછાપનુંદર્દભર્યુંકાવ્યબુખારીએતેસભામાંવાંચેલું : ‘અહેમદાબાદકેલોગોંઊઠો!”