સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દરેક રૂપિયામાંથી ૬૭ પૈસા
Jump to navigation
Jump to search
ભારતનીએકઅબજનીવસ્તીબેકરોડથીવધુસરકારીનોકરોનેનિભાવેછે, તેમાંથી૪૦લાખજેટલામધ્યસ્થસરકારનાનોકરિયાતોછે. સરકારનીઆવકનાદરેકરૂપિયામાંથી૬૭પૈસાઆબેકરોડનાપગારચૂકવવામાંખરચાયછે. એબેકરોડમાંથી૭૧ટકાકારકૂનોછે, ૧૯ટકાપટાવાળાછે, અને૧૦ટકામોટાઅમલદારોછે. ભૂતકાળનાસરકારીનોકરોનાંપેન્શનોપાછળવરસે૧૫હજારકરોડથીવધુરકમખરચાયછે. કુલસરકારીનોકરિયાતોનાત્રીજાભાગજેટલાનેકમીકરીશકાયતેટલુંઓછુંકામસરકારીકચેરીઓમાંહોયછે. આદળકટકનોભારલોકોનીકાંધપરથીઓછોકરવાનીમાત્રાવાતોજથાયછે. હકીકતમાં, ભારતસરકારનાનાણાંખાતામાંજવરસે૧૩,૦૦૦થીવધુનવીનિમણૂકોથઈઅનેતેનાકર્મચારીઓનીસંખ્યાવધીનેબેલાખઉપરપહોંચી. નોકરિયાતોનીસંખ્યાનેએમનાંપગારભથ્થાંનીરકમવધેછેતેમપ્રજાઉપરકરવેરાનોબોજોપણવધતોજાયછે. ભારતનાસરેરાશપુરુષ-સ્ત્રી— બાળકદીઠ૧૯૮૦માં૨૯૨રૂ. કરવેરારૂપેવસૂલથયેલા; ૨૦૦૦નાવરસમાં૩,૨૧૭રૂ.