સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/એ શું કરતાં હશે?
Jump to navigation
Jump to search
પોષમહિનાનીકડકડતીટાઢમાં, ઘાસનીઝૂંપડીમાંરહેતીએકમાતારાતનેવખતેપોતાનાબાળકનેજૂનાંછાપાંઅનેઘાસનાપૂળાથીઢબૂરીનેસુવડાવીદેતી. એકરાતેબાળકેપૂછ્યું, “હેંમા, જેનીપાસેછાપાંનેઘાસનહોયએવાંગરીબલોકોઆવીટાઢમાંશુંકરતાંહશે?”