સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બળતા દવમાંથી બચવા
રવિશંકરમહારાજ : અહીંકોઈદારૂપીએખરું? આદિવાસી : ના, મા’રાજ; હવેતોકોઈનથીપીતું. મહારાજ : ત્યારેતોસરકારેદારૂખૂંચવીલીધોએસારુંથયું, ખરુંને? આદિવાસી : બહુહારુંકર્યું. એકવૃદ્ધઆદિવાસી (વચ્ચે) : મારેમાટેતોબહુખોટુંથયું, બાપજી! આદારૂહતોત્યારેવરશેદા’ડેપરૂણાપઈતાપચારૂપિયાથતા’તા, અનેઆશાલએકલાચામાંહોળમણગોળથયો. મહારાજ : સોળમણગોળથયાપછીપણપીઓછોકે? આદિવાસી : ના, મા’રાજ; હવેતોથાચ્યો. મહારાજ : મહેમાનઆવેતો? આદિવાસી : પરૂણાનેતોપાવોજપડેતો! મહારાજ : પાતાંવધેતોશુંકરો? આદિવાસી : વધેતોપીલઈએ; કંઈઢોળીદેવાય, મા’રાજ? મહારાજ : સાંભળો; ઘરમાંકોઈમાંદુંપડ્યુંહોયતોદાક્તરનેત્યાંથીદવાલાવીએછીએઅનેતેનેપાઈએછીએ, એદવાવધેતોઆપણેપીએછીએ? આદિવાસી : ના, હાજોમાણહહુંકામપીએ? મહારાજ : તેમ, ઘેરકોઈમહેમાનઆવેતેચાપીતોહોયતોમાંદોછેએમસમજીનેતેનેપાવો; પણઆપણેનપીવો. (સભાસામેજોઈ) આચાપીવાથીબુદ્ધિ, શક્તિકાંઈવધતાંહશેખરાં? આદિવાસી : ના, ના; વધેશાનાં? ઘટેસે. મહારાજ : તમારાબાપદાદાચાપીતાહતા? આદિવાસી : ન’તાપીતા. મહારાજ : એતમારાજેટલુંકામકરતાહશેકેઓછું? આદિવાસી : અમારાકરતાંબમણુંતમણું; ઈમનાંશરીરપણઅમારાંકરતાંહારાં. મહારાજ : તમેકહોછોચાપીવાથીબુદ્ધિનથીવધતી, શક્તિનથીવધતી, નેકામઓછુંથાયછે; ત્યારેચાનપીઓતોનચાલે? આદિવાસી : ચાવનાતોચાલેજતો; રોટલાવનાનાંચાલે. એકઆદિવાસી : હેંભઈ, જુઓ; આપણાઘૈડિયાદારૂપીતા’તાતાણેચ્ચારપૈશામાંચાલતું; આજચાર‘કોપ’નાચારઆનાથાયસે. વળીચારમેમાંનઆઈજ્યા, તોબીજાચારઆના. આચાએતોઘરઘાલ્યું. ચાતોદારૂકરતાંયભૂંડો. મહારાજ : આબાજુબીડીઓઆવીછેકે? આદિવાસી : આવીસે — પણઓશી. ચલમવધારેપિવાય. મહારાજ : બીડી-ચલમપીવાથીભૂખમટતીહશે? આદિવાસી : ના, ના. મહારાજ : ત્યારેકેમપીઓછો? જુવાન : અમારાબાપદાદાપીતા’તાએટલેઅમેપીએછીએ. મહારાજ : તમારીવાતસાચીછે. બાપઘરમાંમોઢામાંથીનેનાકમાંથીધુમાડાકાઢતોહોયત્યારેછોકરાનેપીવાનુંમનકેમનથાય? તમારાંછોકરાંપીએએસારુંકેનપીએએસારું? આદિવાસી : નપીએએહારું. મહારાજ : આછોકરાંનાંનસીબતમારાહાથમાંછે; એટલેએમનાભલામાટેપણતમેવ્યસનછોડો. વ્યસનએકવારપેસીગયાં, તોકાઢવાંમુશ્કેલ. માટેચેતો. પાણીનોબંધબાંધેલોહોયતેમાંજરાકસરખુંજકાણુંપડ્યુંહોય, પણસમયસરએનેપૂરીનદઈએતોએમોટુંથતુંજાયછે — નેપછીબંધનેતોડીનાખેછેઅનેબધાંનેપૂરમાંખેંચીજાયછે. વ્યસનોનુંપણએવુંછે. આદિવાસી : મા’રાજ! આચા, બીડી, દારૂ.... બધુંખરાબહોયતોભગવાનેપેદાશુંકામકર્યુંહશે? મહારાજ : ભગવાનેતોઅમૃતકર્યુંછે, નેઝેરપણકર્યુંછે. પણઆપણેઆપણાભલાનુંહોયતેનોવિવેકપૂર્વકઉપયોગકરવોજોઈએ. આદિવાસી : ત્યારે, બાપજી, આસરકારેદારૂકાઢયોઈમચા-બીડીકાઢેતો? મહારાજ : ભાઈ, વ્યસનકોઈનાંકાઢયાંજતાંનથી. એનીતોએકજદવાછે, નેતેસાચીસમજ. વ્યસનમાત્રખરાબછે, દુઃખદાયીછેએવુંજેનેચોક્કસજ્ઞાનથયું, અનેતેનાફંદામાંનપડવાનોજેણેમનસાથેપાકોનિશ્ચયકર્યો, તેબચીજાયછે. નદીકાંઠોકાંઠભરેલીહોય, પણજેનેતરતાંઆવડતુંહોયતેનેબીકહોયકે? આદિવાસી : વાતહાવહાચીછે. તરતાંઆવડેતેઊગરીજાય. મહારાજ : વ્યસનોનોદવબળતોઆવીરહ્યોછે. તેમાંકોઈબચતુંનથી. ભણેલાંનેઅભણ, સાધુ-સંન્યાસીઓઅનેદેશનાનેતાઓ — બધાંએમાંઝડપાઈગયાંછે. આપણેબચવુંહોયતોવચ્ચેએકવીજ— ખાઈખોદીદ્યો; એટલેદવઆગળવધતોઅટકીજશે. તમેતમારાનેતમારાંછોકરાંનાભલામાટેચા-બીડી-ચલમછોડીદો. એકડોસો : હાંભળ્યું, માલા! આસુધારોકરવાઆયાસેબાપજી. કાંકસોડો! માલો : વાતતોહાચીસે; પણ...પેલોરૂડિયોકે’તો’તોકેઆબીડી-ચલમપીએતોઆપણનેનેબળદયાંનેબેઘડીવિશરામમળે, એટલેપીએશીએ. મહારાજ : પણ, પૈસાખરચીનેવિશરામલઈએતોજવિશરામલીધોકહેવાય? એમનેમબેઘડીબેસવુંહોયતોનબેસાય? માલો : ઈમેયબેહાયતોખરું.