સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ચાંદનીનો ઘંટનાદ!
Jump to navigation
Jump to search
આકાશભરીનેચાંદનીવરસીરહીહતી. આસિસીગામનાંઊંચાંમકાનો, મિનારાઓ, ઝરૂખાઓચંદ્રનીચેનહાતાંહતાં. ખળખળવહેતાઝરણાનીજેમચાંદનીસડકોપરથીવહીજતીહતી. આસિસીનાનગરજનોભરઊંઘમાંસૂતાહતા. અચાનકસાંરફિનોનાદેવળમાંથીઘંટનાદથવાલાગ્યો. કોઈઆફતચડીઆવેત્યારેજઆતોતિંગઘંટવગાડવામાંઆવતો. ક્યાંકઆગલાગીકેશું? — એવાભયથીબેબાકળાબનીનેલોકોદેવળભણીદોડીઆવ્યા. જોયુંતોસંતફ્રાંસિસજોરશોરથીઘંટવગાડીરહ્યાહતા. માણસોસાદપાડીઊઠ્યા : “શુંથયુંછે, પ્રભુ? ઘંટશીદનેવગાડોછો?” “જરાઆંખોતોઊંચીકરો!” સંતેઉત્તરઆપ્યો. “જુઓતોખરાચંદ્રસામે! ચાંદનીકેવીખીલીછે!”